અફવા- અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આ અફવાનું ખંડન કર્યું ગૃહ મંત્રાલયના મનોજ તિવારીએ

0

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ હજુ હોસ્પીટલમાં છે અને કોરોના સંકર્મિત છે. પણ એક અફવા આવી હતી કે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પણ આ અફવાનું ખંડન કરતાં મનોજ તિવારીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે ‘હજુ સુધી અમિત શાહનો ફરી કોરોના ટેસ્ટ થયો નથી. એટલે એ હજુ કોરોના સંકર્મિત છે.

- Amit Shah EPS

જો કે ગૃહ મંત્રાલયના જ એક અધિકારી આ ટ્વિટ કર્યું હતું કે ‘દેશના યસસ્વી ગૃહ મંત્રી અમિત શાહજી નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.’ હવે આ ટ્વિટ પર સ્પષ્ટિકરણ આપતા કહ્યું કે ‘હજુ સુધી અમિત શાહનો કોરોના રિપોર્ટ થયો  નથી.’

- Amit shah11 scaled e1581746104184 696x392

જો કે અઠવાડીયા પહેલા ગૃહ મંત્રીએ લોકોને જાણ કરી હતી કે, ‘એમને કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાતા એમને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોજીટીવ આવી હતી. સાથે જ એમને જણાવ્યુ કે એમની સાથે સંપર્કમાં આવેલ દરેક લોકો કોરોના ટેસ્ટ કરાવી લે.’

આ પણ વાંચો -  ગુજરાતના રાજકોટની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ 5 લોકોનાં મોત

- 158 9571561274342

અમિત શાહનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવતા તેમણે ટ્વિટ કરીને ઘણા મંત્રીએ તે જલ્દી જ ઠીક થઈ જાઈ એવી પ્રાથના કરી હતી. અમિત શાહ પોજીટીવ આવ્યા બાદ કેબિનેટના બીજા ઘણા મંત્રીઓનો રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો. સાથે જ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ મંગળવારે પોજીટીવ આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here