જુઓ વીડિયો- લેબનાનની રાજધાનીમાં આજના દિવસમાં 2 વિસ્ફોટ કેટલાય લોકો ઘાયલ ભારતીય દૂતવાસે બહાર પાડ્યો હેલ્પલાઇન નંબર

0
જુઓ વીડિયો- લેબનાનની રાજધાનીમાં આજના દિવસમાં 2 વિસ્ફોટ કેટલાય લોકો ઘાયલ ભારતીય દૂતવાસે બહાર પાડ્યો હેલ્પલાઇન નંબર

.લેબનાનની રાજધાની બેરુતમાં થયો ભીષણ વિસ્ફોટ એમાં ત્યાંના આજુબાજુના ઘરની બારીઓ અને સિલિંગ તૂટી ગઈ. એ ભીષણ વિસ્ફોટમાં થયા કેટલાય લોકો ઘાયલ થયા છે. એ વિસ્ફોટને કારણે શહેરના ઘણા વિસ્તારમાં ઘરમાંથી કાળા ધુમાડા ઉઠવા લાગ્યા હતા. એ વિસ્ફોટ આટલો ધમાકેદાર હતો કે ઘરની બારીઓ અને સિલિંગ તૂટી ગઈ હતી.

બેરુતમાં વિસ્ફોટ પછી તુરંત જ ભારતીય દૂતવાસે હેલ્પલાઇન નંબર જારી કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પહેલા ધુમાડો ઉઠ્યો અને પછી ધમાકેદાર વિસ્ફોટ થયો.
આ પણ વાંચો -  અહેમદ પટેલનું નિધન થયું: કોરોનાને 1 ઓક્ટોબરના રોજ ચેપ લાગ્યો હતો, મોદીએ કહ્યું - તેમના પક્ષને મજબૂત બનાવવા માટે યાદ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here