જો હું અત્યારે મુંબઈમાં હોત તો સુશાંતની જેમ મને પણ લટકાવી દેવામાં આવત- બોલી કંગના રનૌત

0

બૉલીવુડની ક્વિન કંગના એ મુંબઈ પોલીસ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા રામ કદમ તરફથી અને મુંબઈ પોલીસ તરફથી કંગનાને આપવામાં આવેલ મુંબઈ પોલીસની સુરક્ષા વિષે વાત કરતાં કંગનાએ ઘણું જણાવ્યુ છે. કંગના એ જણાવ્યુ હતું કે મૂવી માફિયા થી વધુ એમને મુંબઈ પોલીસથી ખતરો છે. કંગના એ તેના સોશિયલ મીડિયામાં લખ્યું છે કે તે મનાલીમાં છે એટ્લે જ સુરક્ષિત છે.

- 27 06 2020 kangana 20443771

જો એ મુંબઈમાં હોત તો એમને પણ સુશાંત સિંહ રાજપૂતની જેમ  પંખા સાથે લટકાવી દેવામાં આવી હોત. કંગનાએ જણાવ્યુ હતું કે એ બૉલીવુડ મૂવી માફિયાની નશે નશને જાણે છે અને એવામાં એને એમનો પર્દોફાશ કરવા માટે એમને હિમાચલ પોલીસની સુરક્ષા ઈચ્છે છે.

- 67473842

કંગનાએ ખૂલીને વાત કરતાં કહ્યું કે ઘણા લોકો એને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ચૂપ રહેવા માટે કહે છે પણ એ ચૂપ શા માટે રહે? ઘણા એમ કહે છે કે આ કેસ દ્વારા હું મારા દુશ્મનો સાથે બદલો લઉં છું  પણ હું બદલો શા માટે ન લઉં મારા દુશ્મનો મને મારવા માંગે છે.

- 190719 Kangana Ranaut 16c0a862745 medium

ખાસ વાત એ છે કે કંગના સુશાંત સિંહ રાજપૂતના કેસમાં હમેશા હેડલાઇનમાં બની રહે છે. આ સમય દરમિયાન કંગનાએ ઘણા ખુલાસાઓ કર્યા છે. અને ખાસ કરીને બૉલીવુડ માફિયા ઉપર ઘણા નિશાનાઓ સાધ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here