મોટા ભાઈ બન્યા કોરોના મુકત- અમિત શાહે ટ્વિટ કરીનને જણાવ્યુ કે એમનો કોરોના રિપોર્ટ આવ્યો છે નેગેટિવ

0

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ જેમને થોડા દિવસો પહેલા કોરોના પોજીટીવ આવ્યો હતો અને ડોક્ટર ની સલાહથી હોસ્પીટલમાં એડમિટ થયા હતા. આજે અમિત શાહે પોતે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, સાથે જ ડોક્ટરની સલાહથી તેઓ થોડા દિવસ ઘરે જ આઇશોલેશનમાં રહેશે.

મોટાભાઇ એ આ ખબર આપતા ની સાથે જ બીજું ટ્વિટ કરીને દરેક લોકો અને ડોક્ટર્સનો આભાર પણ માન્યો.

આ પણ વાંચો -  સાંસદના ગૃહ પ્રધાનનો વિશિષ્ટ ઇન્ટરવ્યૂ: કોઈનું નામ પ્રેમમાં બદલો, શૂટ કરો, એસિડ ફેંકવાની ધમકી આપો; તેથી કાયદો લાવવો એ એકમાત્ર રસ્તો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here