સુશાંતના કેસમાં ફરી એક ચોંકાવનાર ખુલાસો- એક નવી એક્ટ્રેસનુ નામ આવ્યુ સામે

0

સુશાંત ના પાવના ફાર્મહાઉસ પર થઈ હતી પાર્ટી, બેન્ક ખાતા દ્વારા સામે આવી માહિતી

સુશાંત કેસ માં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો સુશાંત ના બેન્ક ના ખાતા ની ડિટેઇલ્સ દ્વારા થયો છે. આ સુશાંત ના ફાર્મહાઉસ પર થયેલી એક પાર્ટી થી જોડાયેલો છે. સુશાંત સિંહ રાજપૂત ના બેન્ક ખાતા ની ડિટેઇલ્સ દ્વારા જાણવા મળ્યુ છે કે તેના પાવના વાળા ફાર્મહાઉસ પર ફિલ્મ છીછોરે ની પાર્ટી થઈ હતી.

સુશાંત ની બેન્ક ડિટેઇલ્સ માં તેના વિશે લખ્યુ છે. સ્ટેટમેન્ટ માં લખ્યુ છે PAWNA CHICHORE PARTY અને તેની આગળ 40 હજાર રૂપિયા ની વિગત છે. 28 માર્ચ 2019 ના પાર્ટી થઈ હતી અને તે દિવસે પાવના છીછોરે પાર્ટી માટે 40 હજાર ની વિગત આપેલી છે. NCB સૂત્રો નુ માનીએ તો આ પાર્ટી માં ડ્રગ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -  સુરત: 11 પેસેન્જર અને ઇન્ટરસિટી ટ્રેનો ન ચલાવવાને કારણે 60 મુસાફરો મુસાફરો ચિંતાતુર છે, અપ-ડાઉન મુસાફરો માટે ટ્રેન ચલાવવાની માંગ છે

Labourer In Indore Complained After Late Actor Sushant Singh Rajput Fans Inundated Him With Phone Calls Ankita Lokhande - सुशांत की एक्स गर्लफ्रेंड अंकिता लोखंडे के नाम पर मजदूर को आने लगे  -  1592175525

નવી એક્ટ્રેસ નુ નામ આવ્યુ સામે

રિયા ચક્રવર્તી અને દીપેશ સાવંતે NCB ની પૂછતાછ માં પોતાના કબૂલનામા માં એક અભિનેત્રી ના નામ નો ખુલાસો કર્યો છે. એક ગવાહ નુ નામ પણ NCB ને જણાવ્યુ છે. તે ગવાહે પણ એ વાત કબૂલ કરી છે. જણાવી દઈએ કે તે ગવાહ સુશાંત તો ડ્રાઈવર છે. જલ્દી જ આ અભિનેત્રી ની મુશ્કેલીઓ વધવાની છે.

એકટર સુશાંત સિંહ રાજપૂત ના ડિપ્રેશન ને લઈને ઘણી વાતો સામે આવી છે. ક્યારેક બહાર આવ્યુ કે તેને બાઇપોલર ડિસઓર્ડર હતો તો ક્યારેક કહેવાતુ કે તેઓ આર્થિક મુશ્કેલીઓ થી હેરાન હતા. પરંતુ સુશાંત ના વ્યક્તિત્વ ની એક સાઈડ હતી જ્યાં તે ખુદ ને મોટીવેટ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે હંમેશા ખુદ ને પોઝિટિવ રાખવા પર જોર રાખતો હતો.

Kriti Sanon shares cryptic post on one month of Sushant Singh Rajput's demise | Celebrities News – India TV  - sushant kriti 1594778048

સુશાંત ની નોટ્સ માં ખુલ્યા રાઝ

આ પણ વાંચો -  નવી શરૂઆત: કેરળ 16 શાકભાજી-ફળોના ન્યૂનતમ ભાવ નિર્ધારિત કરે છે, જે ઉત્પાદન ખર્ચ કરતા 20% વધારે છે; આવું કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય

હાલ માં જ સુશાંત ના નોટ્સ મળ્યા, જેને જોઈ ને સમજ આવે છે કે એક્ટર ખુદ ને દરેક સ્થિતિ માં મજબૂત કેવી રીતે રાખતો હતો. તે નોટ્સ માં સુશાંતે કબીર ના દોહા અને મોમિન ના શેર લખ્યા હતા. તે સિવાય સુશાંત ને કવાંટમ ફિઝિક્સ માં ખુબ દિલચસ્પી હતી.

Sushant Singh Rajput case: Rhea Chakraborty taken to Mumbai's Byculla Jail | Entertainment News,The Indian Express  - sushant singh rajput 1200 6

નોટ્સ માં લખ્યુ હતુ – વાસ્તવિકતા નુ ત્યારસુધી કોઇ મહત્વ નથી જ્યાં સુધી તમે તેને માપવાની કોશિશ ન કરો. આવી ઘણી વાતો સુશાંતે નોટ્સ દ્વારા કહી છે. આ નોટ્સ વાંચી ને કોઈ ના કહી શકે કે સુશાંત કોઈ વાત થી પરેશાન હતો. તે ખૂબ ખુશ અને ફોકસ નજર આવી રહ્યો હતો. તે સમયે સુશાંત કેદારનાથ ફિલ્મ ની તૈયારી કરી રહ્યો હતો અને એક્ટ્રેસ કૃતિ સેનન સાથે પોતાની બોન્ડિંગ એન્જોય કરી રહ્યો હતો.

આ પણ વાંચો -  કૃષિ કાયદા પર વડા પ્રધાન મોદી પર રાહુલ ગાંધીનો હુમલો: ખેડુતો ગુસ્સે છે, આ એક ખતરનાક ઉદાહરણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here