રામ મંદિર ભૂમિ પૂજન- હનુમાનગઢીમાં દેશી ઘી થી પ્રગટાવ્યા દીવાઓ,શરૂ થઈ પુજા, જુઓ તસ્વીરો

0

રામજન્મભૂમિ પર રામમંદિર માટે ભૂમિપૂજન તો આવતી કાલે એટલે કે બુધવારે થશે પણ એની ખુશી અયોધ્યાની સાથે સાથે આખા ભારતમાં આજે જ જોવા મળે છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને બે દિવસનો દીપોસ્તવ આજે શરૂ થઈ ગયો છે. આને હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે હનુમાન ગઢીમાં પુજા શરૂ કરવામાં આવી છે.

-  264f56bc d614 11ea 8b8b acf3d7dccc30

અયોધ્યામાં આવતી કાલે એટ્લે કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરની નીવ રાખ્યા પહેલા રામાર્ચન પુજા કર્મા આવશે અને એમાં પ્રમુખ દેવી-દેવતાઑને આમંત્રિત કરવા માટે પ્રાથના કરવામાં આવશે.

- raam mandir 300x249

5 ઓગસ્ટ ના એ કાર્યક્ર્મ માટે સુરક્ષા વધારમાં આવી છે, તેમજ ઊભ પગે સુરક્ષા કર્મીઓ તેનો કર્તવ્ય નિભાવે છે.

- raam mandir 1 300x249

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 કલાક 50 મિનિટ સુધી અયોધ્યામાં રહશે હાજર. આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર 11:30 વાગ્યે સાકેત મહાવિધ્યાલયના પપરિસરમાં બનેલ હેલિપેડ પર ઉતરશે.  અને તેના પછી 12:15 વાગ્યાના પવિત્ર મુહર્ત પર મંદિરનો આધારશીલ રાખશે. અને અયોધ્યામાં કુલ 2 કલાક અને 50 મિનિટ સુધી હાજર રહેશે.

- raam mandir 2 300x249

ભૂમિ પૂજનના આ મહાઅવસર ઉપર મંગળવાર અને બુધવારે 2,100 દીવાઓની મહાઆરતી કરવામાં આવશે. જેની શરૂઆત આજે થઈ ગઈ છે.

- Ram Mandir Bhumi Pujan 300x249

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here