Babri Masjid Demolition Verdict : 30 સપ્ટેમ્બર ના રોજ ચુકાદો આપશે સીબીઆઈ અદાલત, અડવાણી – જોશી ને હાજર રહેવા આદેશ

0

Babri Masjid Verdict : અયોધ્યા માં 1992 માં થયેલ બાબરી ઢાંચા વિદ્વન્સ મામલા માં ન્યાયાધીશ એસ કે યાદવ ની વિશેષ સીબીઆઈ અદાલત 30 સપ્ટેમ્બર ના રોજ પોતાનો નિર્ણય સંભળાવશે

નિર્ણય ના દિવસે કોર્ટે બનાવ ના બધા આરોપીઓ ને કોર્ટ માં હાજર રહેવા નો આદેશ આપ્યો છે.

Ayodhya dispute: Indian Supreme Court ruling on holy site - BBC News  -  109587599 gettyimages 1068947476

જણાવી દઈએ કે ઢાંચા વિદ્વન્સ મામલા માં બધા 32 આરોપીઓ એ પોતાના બયાન દર્જ કરાવ્યા છે. 31 ઓગસ્ટ સુધી માં મામલા ની સુનવણી પૂર્ણ કરવામાં આવી છે અને હવે 30 સપ્ટેમ્બર ના રોજ નિર્ણય સંભળાવવા માં આવશે.

મામલા માં ભાજપ ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ડો. મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સાધ્વી ઋતંબરા, પૂર્વ રાજ્યસભા સાંસદ વિનય કટિયાર સહિત ઘણા પરિચિત લોકો આરોપી છે

Topic | VTV Gujarati  - babri masjid1 1

આ સૌએ પોતાના નિવેદન દાખલ કરાવ્યા અને અદાલત ની બહાર આવી એ જ નિવેદન આપ્યુ કે તેઓને ષડયંત્ર માં ફસાવા માં આવ્યા છે.

આ પણ વાંચો -  બેરોજગારી ના ટ્રેન્ડ પર કુમાર વિશ્વાસે આપ્યુ રીએકશન, કહ્યુ તેના વિશે વિચારો જે નોકરી ની રાહ જોઈ રહ્યા છે...

પોતાનુ નિવેદન દાખલ કરાવવા આવેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે કહ્યુ હતુ કે તેને જાણી જોઈને રાજનીતિક કારણો થી ફસાવવા માં આવ્યા છે. હવે બધા ની નજર કોર્ટ દ્વારા 30 સપ્ટેમ્બર ના સંભળાવવા માં આવનારા નિર્ણય પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here