ફ્ક્ત નેહા ધુપીયા નહીં પણ આ પાંચ અભિનેત્રીઓ પણ લગ્ન પહેલા થઈ હતી પ્રેગ્નેટ, કર્યો હતો જાતે જ ખુલાસો

0

બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રી નેહા ધુપીયાનો આજે જન્મદિવસ છે. એમને બૉલીવુડના ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેના અભિનયથી તેના દર્શકોનું દિલ જીતી લીધું છે. નેહા ધુપીયા તેના ફિલ્મો અને પર્સનલ લાઈફને કારણે ઘણી ચર્ચામાં રહી છે. 2018માં નેહા ધુપીયા એ અંગદ બેદી સાથે લગ્ન કર્યા પણ એ લગ્ન પહેલા જ પ્રેગ્નેટ બની ગઈ હતી. એમના લગ્નના છ મહિના બાદ તેને એક દીકરીને જન્મ આપ્યો હતો. ફ્ક્ત નેહા જ નહીં બૉલીવુડની બીજી ઘણી અભિનેત્રીઓ લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી. ચાલો જાણીએ કઈ કઈ છે એ અભિનેત્રીઓ….

-  ae851678 3832 11ea bb16 55584621af3a

કલ્કિ કોચીન

આ બૉલીવુડની ઘણી ફિલ્મો અને વેબસિરીજમાં નજર આવી ચૂકી છે. અનુરાગ કશ્યપ સાથે થોડા સમય પહેલા જ કલ્કિના ડીવોર્સ થયા હતા. એ પછી એમને ઈજરાઈલ ક્લાસિક પિયનિસ્ટ Guy Hershbergને ડેટ કરી રહી છે. પણ કલ્કિએ હજુ તેની સાથે લગ્ન કર્યા નથી.

- dp7dforg arjun rampal with gabriella 625x300 21 July 19

ગેબ્રિએલા ડેમેટ્રીડ્સ

એ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. એમને 18 જુલાઇના રોજ એક છોકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ અરિક રામપાલ છે. આ બંને એ હજુ સુધી લગ્ન કર્યા નથી.ગેબ્રિએલા ડેમેટ્રીડ્સ પહેલા અર્જુન રામપાલએ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 20 વર્ષ પછી બંને અલગ થઈ ગયા.

- 71264801

એમી જૈકશન
અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરી ચૂકેલ આ અભિનેત્રી લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. જો કે એમને પણ હાલ તેના બોયફ્રેંડ સાથે લગ્ન કર્યા નથી. પણ તે એમની સાથે લીવ ઇનમાં રહે છે.

लीजा हेडन  - lisa haydon 1508847079

લીજા હેડન

બોલિવુડના અનેક ફિલ્મોના નજર આવી ચૂકેલ લીજા લગ્ન પહેલા પ્રેગ્નેટ બની ગઈ હતી ત્યાર બાદ 2016માં તેને તેના બોયફ્રેંડ સાથે લગ્ન કર્યા હતા.

- article 2017720012161844178000

કોંકણા સેન શર્મા

આ બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓ માંથી એક છે. કોંકણા સેન શર્માએ અભિનેતા રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મના સુટિંગ દરમિયાન એ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. કોંકણા એમના લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. 2010માં કોંકણા અને રણવીરે લગ્ન કરી લીધા અને છ મહિના બાદ એમને એક છોકરાને જન્મ આપ્યો હતો. જો કે હાલ કોંકણા અને રણવીર બંને એકબીજાથી અલગ થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here