બિગ બોસ 12ના સ્પર્ધક દીપક ઠાકુર તેના જૂના મિત્ર સહ-સ્પર્ધક રોશમી બનિકને મળ્યા, બંને વચ્ચે ધડાકો થયો.

0
43

બીગ બોસ ૧૨ ના સ્પર્ધક દીપક ઠાકુર અને રોશમી બનીક તાજેતરમાં મળ્યા અને સાથે મળીને ખુબજ મનોરંજક સમય પસાર કર્યો હતો.

દીપક તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર ગયો હતો અને રોશમી સાથે તેની કેટલીક તસવીરો શેર કરી હતી. અને તેમણે લખ્યું હતું  “Ek damage hai aur dusra krne ki Purzor Koshish”

એક સાથે દિપક અને રોશમીના જુદા જુદા તબક્કાઓ જોઈ શકીએ છીએ. જેમકે પહેલી તસ્વીરમાં આપડે જોઈ શક્યે છીએ કે રોશ્મી દિપકના ઈજાગ્રસ્ત ખભા પર મસ્તીમાં હુમલો કરી રહી છે. ત્યારબાદ બીજી તસ્વીરમાં જોઈએ તો, બંનેની ક્ષણભરની હસતી ઉત્તેજના જોવા મળી રહી છે. અને આખરે ત્રીજી તસ્વીરમાં જોઈએ તો ફરી રોશમી દીપકના ચહેરા પર મસ્તીમાં બુક્કો મારતા જોવા મળે છે.

ચિત્રો જોતા આપણે સરળતાથી જાણી શકીએ છીએ કે રોશની દીપકને સહકાર આપી રહી  છે. અને બંને મજાક મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

 

દીપક ઠાકુરકે જેઓએ બીગ બોસ ૧૨ માં ભાગ લીધો છે. અને હાલમાં વિકાસ ગુપ્તાના “શો એસ ઓફ સ્પેસ ૨

બિગ બોસ 12ના સ્પર્ધક દીપક ઠાકુર તેના જૂના મિત્ર સહ-સ્પર્ધક રોશમી બનિકને મળ્યા, બંને વચ્ચે ધડાકો થયો. બિગ બોસ 12ના સ્પર્ધક દીપક ઠાકુર તેના જૂના મિત્ર સહ-સ્પર્ધક રોશમી બનિકને મળ્યા, બંને વચ્ચે ધડાકો થયો. 71167387 1 300x225

” માં જોવા મળે છે. કોઈ કાર્ય કરતી વખતે દીપકે તેના ખભાને ખરાબ રીતે ઇજા પહોંચાડી ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. દીપકે તેના મનથી કામ  કર્યા પરંતુ પુન સાજા થઈ શક્યા નહીં ત્યારબાદ ડોક્ટરે તેમને સલાહ આપી કે તેમને શો ક્વીટ કરવો પડશે. અને શક્ય હોઈ તેટલી વહેલી તકે સર્જરી કરાવી પડશે સહભાગ્યે દીપકની સર્જરી પૂર્ણ થઈ અને તેને એસ ઓફ સ્પેસ 2 માં પરત ફરવાની જાહેરાત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here