Company Info
Follow Us On
© 2023 Dainik Gujarat
બોટાદ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ભુતપૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ (દલાલ)ની ટિકિટ કાપીને બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીને ટિકિટ ફાળવી હતી.