આખી દુનિયામાં કોરોના ફેલાવવાવાળા ચીનમાં થઈ ફરી કોરોનાની રીએન્ટ્રી, નવા 44 કેસ આવ્યા સામે

0

ચીનની મુખ્યભૂમિ ઉપર જ ગઇકાલે એટ્લે કે  26 જુલાઇના રોજ કોરોના વાઇરસના 61 જેટલા નવા કેસ સામે આવ્યા છે. અને એના એક દિવસ પહેલા નવા 46 કેસ સામે આવ્યા હતા. ચીનમાં જે નવા સંક્રમણ થયા છે એ બહારથી આવેલ લોકોને કારણે નથી ફેલાયો. આંતરિક સંક્રમણને કારણે જ આ કોરોના ફરી ફેલાયો છે એવું આરોગ્ય કેન્દ્રનું કહવું છે.  છેલ્લે 6 માર્ચના દિવસે 75 નવા કેસ નોંધાયા હતા, ત્યાર બાદ ગઈ કાલે સૌથી વધુ કેસ નોંધાયા  છે.  નવા આંતરિક સંક્રમણમાં , શીનજીયાંગ થી સુદૂર પશ્ચિમ ક્ષેત્રમાં એક જ દિવસમાં આંતરિક સંક્રમણની સંખ્યા ડબલ થઈ છે.  લીઑનીંગના પૂર્વભાગમાં પહેલા 14 નવા કેસ નોંધાયા હતા. હવે એ વધીને અઠવાડિયાની અંદર 41એ પંહોચ્યા છે.

China battles coronavirus outbreak: All the latest updates | China ...  - 22a60258b44b4115aeba9534f4866f9a 18

China battles coronavirus outbreak: All the latest updates | China ...  - e26d3593e9844d4f82622b0dfcfb6db1 18

એના સિવાય જીલીનના પૂર્વ જીલ્લામાં ફરી નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં લીઓનીંગ થી ટ્રાવેલ કરી જીલીન જવા વાળા લોકો શામિલ છે. ત્યાં જ ચીનમાં ફરી 44 નવા કેસ સામે આવ્યા છે એવી ખબર મળી છે. નવા કેસમાં કોઈ પણ દર્દી કોરોનના લક્ષણો ધરાવતો નહતો. રવિવાર સુધીના ચીનમાં કોરોના ના આંકડા  83,891 સામે આવ્યા છે. અને કોવિડ 19 ને કારણે 4,634 લોકો ના મૃત્યુ થયા છે.

Coronavirus outbreak: Apple to close all China mainland stores as ...  - Coronavirus 14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here