ભારતમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા સૌથી વધુ 77,266 નવા કેસ સામે, આટલા લોકોએ જીવ ગુમાવ્યા

0

ફ્ક્ત ભારતમાં જ નહીં પણ ભારત સમિત 180 દેશોમાં કોરોનાવાઇરસનો ડર જોવા મળે છે. આ વાઇરને કારણે 8.31લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અને 2.44 કરોડ જેટલા લોકો આ વાઇરસથી સંકર્મિત થઈ ગયા છે. ભારતની રિપોર્ટ અનુસાર દરરોજ કોરોના સંકર્મિત દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આજે સવારે  સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલ આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 77,266 નવા કેસ સામે આવ્યા છે.

- 177872 corona case india web 300x180

દેશભરમાં કુલ કોરોના સંકર્મિતની સંખ્યા 33,87,500 એ પંહોચી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,057 લોકો મૃત્યુ પામ્યા છે.

- india covid 19 mumbai 300x156

દેશભરમાં અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 3,85,76,510 ટેસ્ટ કરી ચૂક્યા છે.  દેશભરમાં કુલ મૃત્યુ આંક 61,529 સુધી પંહોચ્યો છે.

- 864496 coronaindia south 300x169

દેશભરના દરેક રાજ્યમાં કોરોના સંક્રમણ વધતુ જાય છે. થોડા સમય પહેલા ઘણા રાજ્યો અને શહેરો કોરોના મુક્ત થયા હતા પરંતુ બીજા રાજ્યના પ્રવાસીલોકોને કારણે ફરી દરેક રાજ્યમાં સંક્રમણ વધતું જાય છે.

આ પણ વાંચો -  વિશ્વમાં કોરોના: જર્મનીમાં લોકડાઉન 20 ડિસેમ્બર સુધી લંબાયું, 5 મે પછી એક દિવસમાં યુકેમાં સૌથી વધુ મોત

- 17c5ka9g coronavirus india generic 650 625x300 31 July 20 300x185

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here