જેને ફેલાવ્યો એ જ આવશે ફરી કોરોનાની ચપેટમાં, ઉત્તર કોરિયામાં ઇમરજન્સીનું એલાન…

0

દુનિયાભરમાં કોરોના સંક્રમિતો ની સંખ્યા એક કરોડ 58 લાખ થી વધારે, અત્યાર સુધી છ લાખ 41 હજાર થી વધુ લોકો ના મોત નિપજ્યા છે.
ભારત માં છેલ્લા બે દિવસો માં કોરોના ના લગભગ એક લાખ કેસ, 32 હજાર થી વધુ ના મૃત્યુ થયા છે.
અમેરિકા માં કોરોના સંક્રમણ લગાતાર વધી રહ્યુ છે, અત્યાર સુધી 41 લાખ 48 હજાર થી વધારે લોકો સંક્રમિત, જ્યારે એક લાખ 46 હજાર થી વધુ લોકો ના મૃત્યુ
ઇંગ્લેન્ડના એક્સપર્ટ પ્રમાણે જાડા અને વધારે વજન વાળા લોકો ને કોરોના નુ સંક્રમણ નહીં.

- e0aa95e0ab8be0aab0e0ab8be0aaa8e0aabe e0aa85e0aaaae0aaa1e0ab87e0aa9f e0aaaee0ab83e0aaa4e0ab8de0aaafe0ab81 e0aa85e0aaa8e0ab87 e0aaae 5f1d1a1642d6e 300x197

ઉત્તર કોરિયા : સંક્રમણ ની આશંકા બાદ આપાતકાલ નુ એલાન

કોવિડ – 19 સંક્રમણ નો એક સંદિગ્ધ મામલો સામે આવ્યા બાદ ઉત્તર કોરિયા એ દક્ષિણ કોરિયા ની સીમા સાથે જોડાયેલા કેસોન્ગ શહેર ની સીમાઓ સીલ કરી છે.

ઉત્તર કોરિયાઈ શાસક કિમ જોંગ-ઉન એ દેશ માં ઇમરજન્સી લગાવી છે અને પોલીસ બ્યુરો સાથે બેઠક બોલાવી છે.

- Corona and conflict 300x205

ઉત્તર કોરિયા ની સરકારી સમાચાર એજન્સી કેસીએન પ્રમાણે કિમ જોન-ઉન એ કહ્યુ, “ઝેરીલો વાઇરસ અમારા દેશ માં ઘુસી ચુક્યો છે”.

જો સંદિગ્ધ મામલા ની પુષ્ટિ થઈ તો આ અધિકારીક રૂપ થી ઉત્તર કોરિયા નો પહેલો સંક્રમણ કેસ હશે. આની પહેલા ઉત્તર કોરિયા પોતાને કોરોના મુક્ત હોવાનો દાવો કરતુ આવ્યુ છે.

જો કે વિશેષકો નુ માનવુ હતુ કે ચીન થી નજીક હોવાને લીધે ઉત્તર કોરિયા નુ કોરોના વાયરસ થી અછૂત રહેવુ લગભગ અસંભવ છે.

ઉત્તર કોરિયા નુ કહેવુ છે કે સંદિગ્ધ સંક્રમિત ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા ગયો હતો પરંતુ ગયા અઠવાડિયે કેસોન્ગ સીમા પર થી પાછો આવ્યો હતો.

દક્ષિણ કોરિયા એ કહ્યુ કે તેઓ સરહદ પાર કરવાના મામલા ની તપાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here