કોરોનાને માત આપી સાજા થયેલ દર્દીઓ પૂરી રીતે સાજા થતાં નથી, કોરોનાથી બચતા જ આવી મોટી બીમારીઓ ઘેરી લે છે….

0

 

દુનિયાભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. આજકાલ લોકોની અંદર બસ એક જ ડર જોવા મળી રહયો છે અને એ છે કોરોનાનો ડર. માસ્ક અને સેનિટાઈજર દરરોજના જીવનના એક હિસ્સો બની ગયા છે. કોરોના વાઇરસ સીધો નાકમાંથી પ્રવેશી અને આપના ફેફસા અને શ્વાસનળીને અસર પંહોચાડે છે.

- e0a495e0a58be0a4b0e0a58be0a4a8e0a4be e0a4aee0a4b0e0a580e0a49ce0a483 e0a4aee0a581e0a482e0a4ace0a488 e0a494e0a4b0 e0a4a6e0a4bfe0a4b2 5f16830ab7300 300x169

ઘણા લોકોએ આ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે પણ ઘણા લોકો આ કોરોના સામે જીંદગીની જંગ જીતીને સ્વસ્થ થઇને ઘરે પાછા ફર્યા છે. પણ આ કોરોના સામે જંગ જીત્યા બાદ પણ એ માણસના શરીર પર ઘણા સમય સુધી ઘણી ખરાબ અસર છોડતું જાય છે.

- is the new coronavirus seasonal 300x225

ખબર મળી છે કે કોરોના થયેલ બાદ જે પણ દર્દીઓ ઠીક થઈ ગયા છે એમના હ્રદય અને ફેફસામાં હજુ સુધી એ કોરોના વાઈર્સની અસર દેખાય છે. કોરોનની સારવાર દરમિયાન દર્દીને વેન્ટિલેટર પેર રાખવામા આવે છે. પણ હવે ડોક્ટર એમ કહે છે આજ કાલ ઓપીડી માં એ લોકો વધુ જોવા મળે છે જે થોડા સમય પહેલા જ કોરોનાથી ઠીક થઈને ઘરે પાછા ફર્યા હોય.

આ પણ વાંચો -  અમેરિકન ચૂંટણીમાં પણ બિહારનું વચન: ડેમોક્રેટના ઉમેદવાર બિડેને કહ્યું - જો પ્રમુખ બનાવવામાં આવે તો, દરેક અમેરિકનને મફત રસી મળશે

- s960 COVID 960x640 300x200

મુંબઈના સૈફી હોસ્પીટલના એસ. કે ચેટરજીનું કહવું એમ છે કે ઠીક થયેલ દર્દીઓને હવે લંગ ફાઇબ્રોસિસના લક્ષણો જોવા મળે છે. એમના નીચે હાલ અત્યારે એવા 25 દર્દીઓ છે જેમના ફેફસામાં ઑક્સીજનનું સ્ટાર ઘટવા લાગ્યું છે.  જો કે હાલ આ બીમારીનો કોઈ ઈલાજ નથી.

- corona 0 300x183

આ ઉપરાંત બીજી ઘણી સામાની અસર કોરોના શરીરમાં છોડતો જાય છે. ઘણા કોરોનથી સજા થયેલ દર્દીઓને લાંબા સમય સુધી પેટથી જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે અને ઘણે બ્લડ પ્રેશર જેવો સમસ્યા શરીમાં પ્રવેશી જાય છે. ઉપરાંત ઘણા સજા થયેલ દર્દીને ચાર થી પાંચ અઠવાડીયા સુધી થોડો તાવ પણ રહે છે.

- Corona and conflict 300x205

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here