કોરોના કહેર – ભારતે તોડ્યો પોતાનો જ રેકોર્ડ એક દિવસમાં આવા 55હજાર કરતા પણ વધુ કેસ, જાણો કુલ સંક્રમિત અને કુલ મૃત્યુનો આંકડો

0
કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે પાછલા 24 કલાકના કોરોના પોઝિટિવના આંકડા બહાર પાડ્યા છે. એ અનુસાર છેલ્લા 24 કલાકમાં 55,079 નવા કેસ સામે આવ્યા છે અને 779 લોકો મૃત્યુ પામ્યા છે.

- 20200713096L 300x218

- corona 0 2 300x183
ત્યાર બાદ કોરોના પોઝિટિવની સંખ્યા 16,38,871 જેટલી થઈ ગઈ છે.  જેમાં 5,45,318 સક્રિય કેસ છે.
10,57,806 જેટલા લોકો કોરોનાને માત આપીને ઘરે પાછા ફર્યા છે, અત્યાર સુધી 35,747 લોકોની મૃત્યુ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here