ચેન્નઈ સુપરકિંગની IPL તૈયારીઓને લાગ્યું ગ્રહણ- ટીમના થોડા સદસ્યો થયા કોરોના સંકર્મિત

0

ત્રણ વખતના આઈપીએલ ચેમ્પિયન મહેન્દ્ર સિંહ ધોનીની ટિમ ચેન્નઈ સુપરકિંગ એ આઈપીએલ સિજન-13ની તૈયારીઑમાં લાગ્યો મોટો ગ્રહણ. એક રિપોર્ટ અનુસાર યુએઇ પંહોચેલ ચેન્નઈ સુપરકિંગના થોડા સદસ્યોનો રિપોર્ટ કોરોના પોજીટીવ આવ્યો છે. જો કે હજુ સુધી એ ખબર પડી નથી કે વાઇરસથી સંકર્મિત થવાવાળા કોઈ ખેલાડીઑ છે કે સ્પોર્ટ સ્ટાફ કે ટીમના કોઈ અધિકારી છે.

- CSK  300x200

ચેન્નઈ સુપર સિંગ્સની ટિમ 21 ઓગસ્ટના રોજ યુએઇ પંહોચી હતી. એ પછી ટિમ બીસીસીના નિર્દેશોનું પાલન કરતાં ક્વોરિંટિન થઈને રહ્યા હતા.

જો ટીમના એક પણ સદસ્યને પણ કોરોના પોજીટીવ નીકળ્યો તો આ અવધિ વધી શકે છે. આઈપીએલના 13મા સીજનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં લગભગ 8 ફ્રેંચાઇજિ મળીને લગભગ 1000 લોકો યુએઇ પંહોચ્યા છે. એવામાં થોડા સદસ્યોને કોરોના પોજીટીવ આવ્યા છે એ એક નિરાશાજનક વાત કહી શકાય છે.

- CSK PTIjpg

તમને જણાવી દઈએ કે એ પહેલા પણ જ્યારે યુરોપમાં ફૂટબોલ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે થોડા ખેલાડીઓ કોરોના સંકર્મિત આવ્યા હતા. જો કે આઈપીએલ 2020નું આયોજન 29 માર્ચના જ થવાનનું હતું પણ દુનિયાભરમાં વધતાં કોરોના વાઇરસના પ્રભાવને કારણે એને અનિશ્ચિત સમય સુધી ટાળી દેવામાં આવ્યા હતા અને હવે યુએઇમાં આયોજિત થવા જઈ રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here