આ છે 2020ના IPL નો નવો સ્પોન્સર- પતંજલિ અને જીઓને પણ પછાડીને આ બન્યું સ્પોન્સર

0

કોરોનાકાળ વચ્ચે UAE માં રમાતો IPLને તેનો નવો સ્પોન્સર મળી ગયો છે. ચાઈનાની કંપની VIVO ને આઈપીએલમાંથી હટાવ્યા બાદ તેના સ્પોન્સર માટે ઘણી કંપનીઓ સામે આવી હતી જેમાં એમેજોન, પતંજલિ , જીઓ જેવી ઘણી મોટો મોટી કંપનીઓનું નામ લેવામાં આવી રહ્યું હતું.

- Dream11 IPL 1200

પણ આ વધાને પછાળીને બાજી DREAM 11 જીતી ગયું છે. વર્ષના 440 કરોડ રૂપિયા VIVO સ્પોન્સર કરતું ત્યાં હવે dream 11 ફક્ત 222 કરોડમાં આ બાજી મારી ગયું છે એટ્લે કે vivo કરતાં એ 218 કરોડ રૂપિયા ઓછા આપશે.

DREAM 11 IPLનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આયોજિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here