બેન ચાઈના પ્રોડક્ટસ- VIVOની જગ્યાએ આ કંપનીઓ બની શકે છે IPL-2020 ની ટાઇટલ સ્પોન્સર

0

ભારતમાં સૌથી વધુ ચર્ચિત ઇંડિયન પ્રીમીયર લીગ એટ્લે કે IPL એ ચીનની કંપની vivo ને પોતાના ટાઈટલથી હટાવી દીધું છે. 19 સપ્ટેમ્બરના શરૂ થતાં આઇપીએલ એ પોતાના સ્પોન્સર શોધી રહ્યા છે. જો કે હજુ તેનું ટેન્ડર બહાર પડ્યું નથી. પણ આઈપીએલ ના સ્પોન્સર બનવા માટે એમોજોન, જીયો અને કોકા-કોલા જેવી ઇંડિયન મોટી કંપનીઓ રેસમાં જોડાઈ ગઈ છે.

vivo એ પ્રત્યેક સીજન માટે BCI ને 400 કરોડ રૂપિયા આપ્યા હતા, પણ આ સીજનમાં આટલી મોટી રકમ ચૂકવવા વાળા સ્પોન્સર શોધવા થોડા અઘરા પડે છે. જો કે કોકા-કોલા સ્પોન્સર કરવાની તૈયારી બતાવી રહ્યું છે. પણ આ રેસમાં સૌથી આગળ એમેજોન ને માનવમાં આવે છે.

अमेजन  - amazon 1554886593

ઇ-કોમર્સ ની કોઈ મોટી કંપનીએ કોઈ ખેલમાં ગ્રાઉંડ સ્પોન્સર નો રોલ આજ સુધી ક્યારેય નિભાવ્યો નથી. જો કે આઈપીએલ દિવાળી અને દશેરાની સીજનમાં આવે છે તો આ મોકાનો લાભ એમેજોન ઉઠાવી શકે છે.

आईपीएल 2020  - ipl trophy 1584240573

vivo એ 2018 થી 2022 સુધી એટ્લે કે પાંચ વર્ષ માટે 2190 કરોડ એટ્લે કે દર વર્ષે 440 કરોડ રૂપિયામાં આઈપીએલના સ્પોન્સરનો અધિકાર ખરીદી લીધો હતો. પણ હવે vivo ને સ્પોન્સર તરીકે હટાવવામાં આવ્યું છે. જો કે બંને પક્ષ આ યોજના પર કામ કરી રહ્યા છે કે તેઓ 2021માં ફરી પાછું ફરી શકે.

vivo ipl ban | Campaign India  -  n campaign india 2Fcontent 2F20200805050028 vivoipl

જો કે બીજી નાની કંપનીઓ પણ આ રેસમાં ભાગ લઈ શકે તેવી સંભાવના છે, MyCircle11 અને Dream 11 પણ ટાઇટલ સ્પોન્સર બનવાની આ રેસમાં જુટાઈ ગયા છે. જોવા નું એ રહ્યું કે કઈ કંપની આ રેસ જીતશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here