ખેડૂતોનો ખેડેલ ખેતરો થયા બરબાદ- હાથમાં સુશાંતનો ફોટો પકડી કહ્યું’લોકો અમારા સાથે પણ ઊભા રહે’

0

મધ્યપ્રદેશના વિદિશા ગામમાં ભરી વરસાદને કારણે અનેક ખેડૂતાના પાકને નુકશાન પંહોચ્યુ છે. અને નુકશાનના ભરપાઈ માટે એમને વિરોધ પપ્રદશન કર્યું છે. ગઇકાલે એમને પોતાના વિરોધ પ્રદશનમાં એમની સાથે મૃતક અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તસવીર એમની સાથે રાખી હતી. એ સમય દરિયાન એમને કહ્યું કે જેમ લોકો ફિલ્મસ્ટાર માટે ન્યાય ઈચ્છે છે એમ અમારો ખેડૂતોનું પણ સમર્થન કરે.

- farmer 0

જિલ્લા મુખ્યલયથી લગભગ આઠ કિલોમીટર દૂર વિદિશાના જાફરખેડી ગામના ખેડૂતોએ તેમના ખેતરોમાં આ વિરોધ પ્રદશન કર્યું હતું. આ સમય દરમિયાન એક ખેડૂત અને કોંગ્રેસી નેતા  દેવેન્દ્ર સિંહ રાઠોડ એ સંવાદાતાઑ સાથે વાત કરતાં એમને જણાવ્યુ કે ભારે વરસાદને કારણે આખા ખેતરનો પાક નષ્ટ થઈ ગયો છે. એમને કહ્યું કે, ‘ ખેડૂતએ તેના ખેતરમાં સુશાંત સિંહ રાજપૂતના ફોટા સાથે પ્રદશન કર્યું હતું અને સાથે જ સુશાંતને શ્રધ્ધાંજલિ પણ આપી હતી.

આ પણ વાંચો -  કિસાન આંદોલનનો 9 મો દિવસ જીવો: આજે યોજાનારી મીટિંગ પર ખેડુતોને મંથન આપતા કહ્યું કે, કેન્દ્ર કાયદામાં સુધારા પર સહમત છે, પરંતુ અમને નહીં

- 866945 sushant singh rajput

વિરોધ દરમિયાન ખેડૂતો એ મીડિયા અને બાકીના લોકો એમની સાથે ઊભા રહે  એવો આગ્રહ દર્શાવ્યો હતો અને એમની વાત આખા દેશના લોકો સુધી પંહોચે એવી એમની ઈચ્છા હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here