ડોક્ટરે 105 વર્ષની કોરોના સંકર્મિત મહિલાને ઠીક કરીને આપી તેમના પરિવારને ‘ઈદી’

0

દિલ્લીમાં એક 105 વર્ષની ઘરડી અફઘાની મહિલાએ કોરોનાને આજે માત આપી. એક અઠવાડીયા સુધી એ મહિલા વેન્ટિલેટર સુધી રહી હતી,  પણ હવે એ મહિલા બિલકુલ સ્વસ્થ છે. એમને હોસ્પિટલમાંથી રાજા મળી ગઈ છે. આ ખુશીના અવસર પર એ મહિલાના પરિવારે ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો. ડોક્ટરોએ મહિલાને ઈદ પર ઠીક કરીને એમના પરિવારને ઈદી આપી. એ મહિલા શારદા હોસ્પીટલમાં દાખલ હતી.

- 105 year old women 300x249

દિલ્લીના શારદા હોસ્પિટલના ડોક્ટરોએ સેટ દિવસો સુધી વેન્ટિલેટર પર જીવવા માટે જંગ લડતા કોરોના સંકર્મિત 105 વર્ષના ઘરડા મહિલાને આજે નવું જીવન આપ્યું છે. ડોક્ટરોને કારણે એ હવે બિલકુલ ઠીક છે.  એ મહિલાના પરિવારે તેમણે ધન્યવાદ કહ્યું અને તેમના પરિવારે કહ્યું કે ઈદ ના દિવસે ડોકટરોએ તેમને ઈદી આપી છે.

- 04htmod8 105 year old covid positive recovereddelhi 625x300 01 August 20

મહિલા લગભગ 15 દિવસ સુધી કોરોના સામે જંગ લડી અને અંતે જીતીને પોતાના ઘરે પરત ફરી. મહિલાને જ્યારે એના પરિવાર વાળા ફરી પરત ઘરે લેવા માટે આવ્યા ત્યારે તેના પૌત્રે કહ્યું કે આજે શારદા હોસ્પિટલના ડોકટરોએ એને કદી ન ભુલાઈ તેવી ઈદી આપી છે.

આ પણ વાંચો -  'યે રિશ્તે હૈ પ્યાર કે' સિરિયલના આ અભિનેતા એ કરી આત્મહત્યા, બે દિવસ સુધી પંખામાં લટકાયેલ રહ્યો શવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here