નચ બલિયેમાં ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયા વચ્ચે પડી દરાર! મુસ્કાને કર્યો ચોંકાવનારો ખુલાસો

0
38

નચ બલિયે ભાગ લેનાર ટીવી એક્ટર ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયા બ્રેકઅપના કારણે ચર્ચામાં છે, મુસ્કાને ફૈઝલ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે મારી સાથે છેતરપિંડી કરી છે. ફૈઝલે આ આરોપ પર આશ્રય વ્યકત કર્યું  છે,

નચ બલિયે ભાગ લેનાર ટીવી એક્ટર ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયા એક પરફેક્ટ કપલ તરીકે જોવામાં આવતા હતા, ૩૦ ઓગસ્ટ એ ચંદ્રગુપ્તના સેટ પર ફૈઝલને ઇઝા થઇ હતી, ફૈઝલે આરોપ લગાવ્યો છે કે મુસ્કાન માત્ર લોકપ્રિયતા માટે મારી સાથે છે. જ્યારે તેમને ખબર પડી કે તે નચ બલિયેમાં ભાગ નહી લઇ શકે, તો મુસ્કાને મારી સાથે મારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું.

નચ બલિયેમાં ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયા વચ્ચે પડી દરાર! મુસ્કાને કર્યો ચોંકાવનારો ખુલાસો Faisal Khan Muskaan Kataria1 300x200

જ્યારે મુસ્કાને આરોપ લગાવતા કહ્યું છે કે તે મને “ડેટ કરતો હતો તે સમયથી જ મને ઇગ્નોર કરતો હતો, અને તે મારા કરતા વધારે ચંદ્રગુપ્તના સેટ પર તેમની કો-એક્ટર સાથે સમય વિતાવતો, જ્યારે તેને ઈજા થઇ હતી ત્યારે હું તેમને હોસ્પિટલમાં મળવા ગઈ ત્યારે પણ તે કો-એક્ટર તેમની સાથે હતી, જ્યારે તેમના મિત્રએ મને ફરીવાર હોસ્પિટલ પર મળવા આવવાની ના પાડી કારણ કે તેમના મમ્મી પપ્પાને આ ગમતું નથી, જોકે તેમના મમ્મી પપ્પા મને એક પરિવારના સભ્યની જેમ ટ્રીટ કરતા. પરંતુ ફૈઝલ ખોટું બોલી મારી સાથે છેતરપિંડી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here