ભરુચના શાક માર્કેટમાં લાગી આગ, 10 દુકાનો અને ગોડાઉન બળીને રાખ

0

ગુજરાતના ભરુચ રાજ્યના મોહમ્મદપૂર એરિયામાં આવેલ શાકમાર્કેટમાં રવિવારે લાગી હતી ભીષણ આગ. આગ આટલી ભયાનક હતી કે એ શાકમાર્કેટની 10 દુકાનો અને ગોડાઉન બળીને રાખ થઈ ગયા હતા. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ એવી ખબર મળી નથી.

થોડા દિવસ પહેલા ગુજરાતના વાપીમાં એલ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી એ પહેલા ગુજરાતમાં જ અમદાવાદના એક કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી અને આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here