પહેલી વખત વૈજ્ઞાનિકો એ જાહેર કર્યા પુરાવા, કહ્યુ – ‘ચીન ની લેબ માં બનાવાયો કોરોના’

0

ડરી ને અમેરિકા ભાગી પહોંચેલી ચીની વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ ચીન ની લેબ માં તૈયાર કરવામાં આવ્યો. હવે એ જ વૈજ્ઞાનિકે ત્રણ વધુ રિસરચર્સ સાથે મળીને પુરાવા જાહેર કર્યા. ડૉકટર લી મેન્ગ યાન નામ ની વૌજ્ઞાનિકે પહેલા ના ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે તેની પાસે પુરાવાઓ છે. જોકે, ચીન સરકાર આવી થિયરી ને માન્ય નથી કરી રહી.

coronavirus news: Economic life after Covid-19: Lessons from the Black  Death - The Economic Times  - virus shutter 1200

હોંગકોંગ યુનિવર્સિટી માં કામ કરવા દરમ્યાન લી મેન્ગ યાન કોરોના પર રિસર્ચ કરવા વાળી શરૂઆતી વૈજ્ઞાનિકો માં શામેલ હતી. તેણે ઓપન ઍક્સેસ રિપોઝીટરી વેબસાઈટ Zenodo પર વાઇરસ થી જોડાયેલા પુરાવા રજૂ કર્યા છે.

COVID-19 stigma: Indians have distanced themselves from rationality - The  Federal  - COVID stigma 1 696x426

લી મેન્ગ યાને પહેલા પણ કહ્યુ હતુ કે કોરોના લેબ માં બનાવવા માં આવ્યો, તેને સમજવા માટે વૈજ્ઞાનિક હોવુ જરૂરી નથી. કોરોના વાયરસ ના Genome ના અસામાન્ય ફીચર થી ખ્યાલ આવે છે કે તેને લેબ માં તૈયાર કરવામાં આવ્યો છે, ના તે પ્રાકૃતિક રીતે મનુષ્યો માં આવ્યો.

આ પણ વાંચો -  અનુરાગ કશ્યપ બોલ્યા - 'રવિ કિશન પણ ગાંજો ફૂંકતા હતા, હવે નેતા બન્યા પછી કદાચ છોડ્યો હશે'

Li-Meng Yan  - li meng yan

લી મેન્ગ યાને કહ્યુકે સામાન્યરીતે વાઇરસ ના ફેલવાની થિયરી લોકો સ્વીકારી ચુક્યા છે, પરંતુ આ થિયરી માટે પૂરતા સબૂત નથી. બીજી થિયરી છે કે વાયરસ ચીન ની લેબ થી બહાર આવ્યો. વૈજ્ઞાનિકો નુ કહેવુ છે કે કોરોના વાયરસ ના બાયોલોજીકલ ગુણ, પ્રાકૃતિક રીતે મળતા વાયરસ જેવા નથી.

Where We're at with Vaccines and Treatments for COVID-19  - COVID Scientist 1296x728 header

લી મેન્ગ યાને રિપોર્ટ માં જીનોમિક, સ્ટ્રક્ચલ, મેડિકલ, લિટરેચલ પર આધારિત પુરાવા દર્શાવ્યા છે. તેણે કહ્યુકે આ બધી વાતો ને જો એકસાથે જોવામાં આવે તો મૂળ થિયરી નુ ખંડન કરે છે કે વાયરસ પ્રકૃતિ થી મનુષ્ય માં આવ્યો.

Xi Jinping  - jinping 21 1

લી મેન્ગ યાન નુ કહેવુ છે કે પુરાવાઓ દર્શાવે છે કે કોરોના વાયરસ ZC45 કે ZXC21 ના ટેમ્પ્લેટ પર આ વાયરસ ને લેબ માં તૈયાર કરવામાં આવ્યો. તેણે કહયુ કે અંદાજિત 6 મહિના માં લેબ માં આ પ્રકાર ના વાયરસ ને તૈયાર કરી શકાય છે. વૈજ્ઞાનિકો એ કહ્યુકે તેની રિપોર્ટ માંગ કરે છે કે સંબંધિત લેબ ની સ્વતંત્ર રૂપ થી તપાસ કરવામાં આવે.

આ પણ વાંચો -  બેરોજગારી ના ટ્રેન્ડ પર કુમાર વિશ્વાસે આપ્યુ રીએકશન, કહ્યુ તેના વિશે વિચારો જે નોકરી ની રાહ જોઈ રહ્યા છે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here