ન્યૂયોર્કની વધુ એક ક્લબ ગોળીઓના અવાજથી ધણધણી, ઘાણીફૂટ ગોળીબારમાં 4ના મોત

0
14

અમેરિકાના ન્યૂયોર્કમાં શનિવારે વધુ એકવાર ગોળીબાર થયો હતો. જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે અને ત્રણ લોકો ઘાયલ થયા હતાં. ન્યૂયોર્ક સિટી પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગોળીબાર ન્યૂયોર્કના બ્રુકલીન સ્થિત 74 યૂરિકા એવન્યૂમાં થઈ હતી.

ન્યૂયોર્ક પોલીસના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે 7 વાગ્યે ઘટી હતી. ઘટના બ્રુકલિનની નજીક આવેલા વીક્સવિલે સ્થિત 74યૂટિકા એવન્યૂની છે. તેમના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી 4 લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here