મિત્રો જીવનનો એ મહત્વનો ભાગ હોય છે જેના વિના જીવન અધૂરું હોય છે. દરેક સુખ , દુખ , પરેશાની , મુસીબત અને દરેક પરિસ્થિતીમાં આપણી સાથે ઊભા રહેતા એ આપણાં ખાસ મિત્રો ક્યારેય પણ આપણને એકલા છોડતા નથી. આ વર્ષે કોરોના વચ્ચે ફ્રેંડશિપ ડે મનાવવામાં આવશે, ઓગસ્ટના પહેલા રવિવારે એટ્લે 2 ઓગસ્ટના એટ્લે કે આવતી કાલે ફ્રેંડશિપ ડે છે.
એવા માં આપણે આપણાથી દૂર રહેતા મિત્રો સાથે આ દિવસ શાયદ સાથે મળીને નહીં ઉજવી શકીએ તો ફ્રેંડશિપ ડે ના દિવસે તમારી યાદ અપાવવા તમારા મિત્રોને તમે આ ટોપ 10 બોલિવુડના ફ્રેંડશિપ સ્પેશ્યલ સોંગ મોકલી અને તમારી મિત્રતાને યાદ કરીને સારી રીતે ફ્રેંડશિપ ડે ઉજવી શકો છો. તો ચાલો જોઈએ ક્યા છે 10 ગીતો
1. ગીત – તેરા યાર હું મેં
ફિલ્મ- સોન કે ટીટુ કી સ્વીટી
2. ગીત- દિલ ચાહતા હૈ
ફિલ્મ- દિલ ચાહતા હૈ (2001)
3. ગીત- એ બી સી ડી
ફિલ્મ- યારીયા (2014)
4. ગીત- તાકે જાકે
ફિલ્મ- ક્વિન (2013)
5. ગીત- તુમ હી હો બંધુ
ફિલ્મ- કોકટેલ
6. ગીત- ફૂક ફૂક ફૂક ફૂકરે
ફિલ્મ- ફૂકરે
7. ગીત- હર એક ફ્રેન્ડ કમીના હોતા હૈ
ફિલ્મ- ચશ્મે બદ્દૂર
8. ગીત- જાને નહીં દેંગેં તુજે
ફિલ્મ – 3 ઈડિયટ્સ
9. ગીત- જાને ક્યૂ દિલ ચાહતા હૈ
ફિલ્મ- દોસ્તાના (2008)
10. ગીત- નંગા પુંગા દોસ્ત
ફિલ્મ- પિકે