દર્શનાર્થીઓ માટે ગંગોત્રી મંદિર ફરી કરાયું આટલા દિવસો માટે બંધ,કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

0

દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, ભારતમાં સંકર્મિત લોકોની સંખ્યા 14 લાખને પણ વટાવી ગઈ છે. એવામાં ઉતરાખંડમાં સ્થિત ગંગોત્રી મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ફરી બંધ કરાયા છે. તમને જણાવી દઈએ કે અનલોક 1 હેઠળ દેશમાં દરેક ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળી ગઈ હતી.  પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગંગોત્રી મંદિરના પ્રશાસને આ મહત્વનો નિર્ણય લીધો છે.

- LbsDQ4kzwQqAIRLTrd3gPRtuVv3NTIHV9KWo6God7m20MpuSq5 lfHKtojX5su 5hUR1zjP229Q9KKQQVxE2wybYs0D1ssH ecyg64QpJg3S8SNM9pikhzezgdrK8iOSqR2R6lcZds44v6NJnyYd DXksMFISMVjs gZcw

ગંગોત્રી મંદીર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલએ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ગંગોત્રી ધામ અને તેની આસપાસના દરેક ક્ષેત્રોને પૂરી રીતે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિર પરિસરથી 2 કિલોમીટર સુધી દરેક દર્શનાર્થીની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય મંગળવારે ગંગોત્રીની પંચ સમિતિ તેમજ તીર્થ પુરોહિતો અને સાધુ સંતોની એક બેઠક કરીને સર્વસમિતિથી નિર્ણય લેવામાં આવ્યો છે.

Gangotri Yatra, Gangotri Temple Char Dham Yatra 2020 Uttarakhand India  - gangotri temple

તેમજ આ વિષય પર સુરેશ સેમવાલે ઉતરકાશીના જિલ્લા અધિકારીને આ વિષય અંગે પત્ર લખીને જાણ કરી હતી. એ પત્રમાં એમને લખ્યું હતું કે ‘ આ સમયે દુનિયાભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને ભારતમાં પણ ખૂબ જ જડપી રીતે કોર્ન સંક્રમણ વધી રહ્યું છે. ગંગોત્રી ધમ્મં પણ જો બહારથી દર્શનાર્થીઑ આવશે તો તેમની સંખ્યા વધતા ગંગોત્રીમાં ખૂબ જ વધુ રીતે સંક્રમણ વધે તેવી આશંકા છે.
જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી કરીને આવતી 15 ઓગસ્ટ સુધી બહારથી કોઈ પણ દર્શનાર્થીઓ ગંગોત્રીમાં દર્શન કરવા માટે નહીં જઈ શકે.

આ પણ વાંચો -  કિસાન આંદોલનનો 9 મો દિવસ જીવો: આજે યોજાનારી મીટિંગ પર ખેડુતોને મંથન આપતા કહ્યું કે, કેન્દ્ર કાયદામાં સુધારા પર સહમત છે, પરંતુ અમને નહીં

15 ઓગસ્ટ સુધી ગંગોત્રી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here