દિગ્ગજ ફુટબોલરે રોનાલ્ડોએ કર્યો કારકિર્દીનો 700મોં ગોલ!

0
51

દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની કારકિર્દીનો 700 મો ગોલ કર્યો. જો કે, તેઓ તેમની ટીમ પોર્ટુગલને હારથી બચાવી શક્યો નહીં.

સોમવારે રમાયેલી યુરો ક્વોલિફાયર મેચમાં, યુક્રેનની ટીમે પોર્ટુગલને 2-1થી હરાવી યુરોપિયન ચેમ્પિયનશિપ 2020 માટે ક્વોલિફાય કર્યું છે.જ્યારે ગયા વર્ષે ગ્રુપ બી મેચોમાં યુક્રેનની આ છઠ્ઠી જીત છે, જ્યારે રોનાલ્ડોની પોર્ટુગલ ગ્રુપમાં બીજા સ્થાને છે.

મેચની 72 મી મિનિટમાં રોનાલ્ડોએ આ સિધ્ધિ હાંસલ કરી હતી. પોર્ટુગલ તરફથી રમતી વખતે આ તેમનો 95 મો ગોલ હતો અને વિવિધ ક્લબ અને દેશો માટે 700 મો ગોલ. હાલ તે 700ગોલ કરનાર ખેલાડીઓનો એકમાત્ર ખેલાડી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here