ખરાબ ખબર- ભારતમાં તૂટ્યો કોરોનાનો રેકોર્ડ એક દિવસમાં આવ્યા કુલ 50હજાર કરતા પણ વધારે કેસ

0
Bihar, July 13 (ANI): A health worker collects a nasal sample from a child for COVID-19 test during the total lockdown imposed by the state government due to surge in COVID-19 cases, in Patna on Monday. (ANI Photo)

દુનિયાભરમાં કોરોના સંકર્મીતોની સંખ્યા 1 કરોડ અને 69 લાખ થઈ ગઈ છે. ત્યાંજ કોરોનાથી મૃત્યુ પામવવાળા લોકોની સંખ્યા
664,748એ પહોંચી છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા થયું છે. 44 લાખથી વધુ લોકો અમેરિકામાં સંક્રમિત થયા છે. અને ત્યાં મૃત્યુ આંકડો 1 લાખ 50 હજારથી પણ વધ્યો છે. અમેરિકા પછી સૌથી વધુ પ્રભાવિત થવા વાળો દેશ બ્રાઝીલ છે.24.88લાખ લોકો સંક્રમિત થયા છે. અને ત્યાં 88,539લોકોની મૃત્યુ થઈ છે.
- corona 0 2 300x183

કોરોના સંકટ વચ્ચે ગઈકાલે અમેરિકન ડોલરની કિંમતમાં ભારે પછાડ આવી છે. ડોલર પાછલા બે વર્ષની તેની સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો છે.
ભારતની વાત કરીએ ગઈ કાલે ભારતમાં એક જ દિવસમાં સંક્રમણનો આંકડો 50 હજારને પાર પહોંચી ગયો છે. અને એક જ દિવસમાં 775 મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગઈ કાલે 52,123 નવા કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન LIVE: વિરોધીઓએ બેરિકેડ તોડી, પથ્થરમારો કર્યો; પોલીસે વોટર કેનન ચલાવ્યો, ટીયર ગેસના શેલ ફટકાર્યા

- virus infektiologie corona symbolbild 300x300

અને તેની સાથેજ સંક્રમણનો કુલ આંકડો 15લાખ 83 હજાર 792 સુધી પહોંચી ગયો છે. જેમાં 5 લાખ 28 હજાર સક્રિય કેસ છે અને 10લાખ 20 હજાર 582લોકો ઠીક થઈ ચૂક્યા છે. ત્યાંજ મૃત્યુ આંકડો 34,968એ પહોંચ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાયલ મુજબ ,દેશમાં અત્યાર સુધી 1 કરોડ 81 લાખ 99 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે. ફક્ત ગઈ કાલે જ 4,46,642 ટેસ્ટ થયા હતા. ટેસ્ટિંગ લેબની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. કુલ ટેસ્ટિંગ લેબની સંખ્યા 1321 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here