ગુજરાતી થઈને પણ નહીં જાણતા હોય ગુજરાત વિશે આ રોચક વાતો , હમણાં જ વાંચો

0

આપણા ગુજરાત ઉપર અને આપણે ગુજરાતી હોવા ઉપર આપણે બધાને ઘણો ગર્વ હોય છે. દેશ-દુનિયાના લગભગ દરેક ખૂણામાં ગુજરાત અને ગુજરાતીઑ ઘણા પ્રખ્યાત છે. ચાલો આજે હું તમને આપણા જ ગુજરાત વિશે સામાન્ય પણ ઘણી મહત્વપૂર્ણ  જાણકારી આપું.

એ તો આપણે બધા જાણીએ જ છીએ કે ગુજરાત રાજ્યએ ભારતના સમૃદ્ધ રાજ્યમાં નું એક છે. 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી.  અને ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.

ગુજરાત આટલું પ્રગતિશીલ અને વિકાસસીલ રાજ્ય છે એને કારણે ગુજરાતની બેંકમાં લગભગ સીંતેર હજાર પાંચસો કરોડ રૂપિયા વિદેશી ધન પડ્યું છે. સાથે જ ગુજરાત રાજ્ય વિશ્વનું પર્સિદ્ધ પર્યટક સ્થળ છે. Dominos અને  Subway જેવી કંપની દ્વારા સૌથી પહેલી આઉટલેટ ગુજરાત ખાતે જ ખોલવામાં આવી હતી.Gujarat Investors' Paradise  - images q tbn 3AANd9GcRh7d1cb1fCzieiT4z 1cscxamdXGsjRMZIQg usqp CAU
ઇતિહાસની વાત કરીએ તો ગુજરાત પહેલા પણ એક સંપન્ન રાજ્ય જ હતું અને એટલા માટે જ બ્રિટિશએ સૌથી પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પહેલું કારખાનું ગુજરાત ખાતે સુરતમાં ખોલ્યું હતું.

આ પણ વાંચો -  નવી શરૂઆત: કેરળ 16 શાકભાજી-ફળોના ન્યૂનતમ ભાવ નિર્ધારિત કરે છે, જે ઉત્પાદન ખર્ચ કરતા 20% વધારે છે; આવું કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય

વિશ્વનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતનાં ભાવનગર ખાતે સ્થિત છે.

Geetika Swami on Twitter: "One of India's biggest business hub ...  - images q tbn 3AANd9GcQVlsKdTh7dk7uL90W7GYV0W1NMlt4YCaPbHQ usqp CAU

દુનિયાના ત્રીજા ભાગના હીરા ગુજરાતમાં પૉલિશ થાય છે. સાથે જ એશિયાની સૌથી મોટી ડેરી ફાર્મ અમુલ એ પણ ગુજરાતમાં જ સ્થાપિત છે.

ગાંધીનગર આખા એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતું સહર છે. ઉપરાંત એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતનાં ગીરમાં જ જોવા મળે છે.
ભારતના સૌથી સાફ સૂથરા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાન પર સ્થિત છે. તદુપરાંત ભારતમાં સૌથી પહેલા દારૂ પર પાબંધી ગુજરાત રાજ્યએ જ લગાવી હતી. 1960થી કરીને આજ સુધી ગુજરાતમાં દારૂ પર પાબંધી લાગેલ છે.

 

હજુ તો એવું બીજું આપણા ગુજરાત વિશે જાણવા જેવુ ઘણું છે. હાલ પૂરતી આટલી જાણકારી , વધુ રોચક વાતો જાણવા માટે વાંચો બીજા આર્ટિકલ્સ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here