કૈરેવી બુચનું નવું સોન્ગ “તારો મારો સાથ” થયું રિલીઝ

0

કૈરવી બુચનું નવું ગીત “તારો મારો સાથ” તેમની ઓફિશયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ ગયું છે. અને લોકો દ્વારા આ ગીતને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ગીતના ઓરિજિનલ લિરીક્સ પ્રિયા સૈરૈયાના છે. જ્યારે આ ગીતને કૈરેવી દ્વારા નવા અંદાજમાં ફરી લખી ગાવામાં આવ્યું છે. જ્યારે આ ગીતનું મ્યુઝિક સાગર દ્વારા આપવામાં આવ્યું છે. અને ગીતને નિરજ મેકવાને ડિરેક્ટ કર્યું છે. જ્યારે આ ગીતમાં ડી.ઓ.પી. તરીકે દેવ પટેલે કામ કર્યું છે. અને આ ગીતના પ્રોડક્શન હેડ નિકેતન સાદરિયા છે.

આ ગીતને 64 હજારથી પણ વધુ વ્યુ મળ્યા છે.

આ પણ વાંચો -  પગલા લેવામાં આવશે: સ્કૂલ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ફીના મુદ્દા પર ફોર્મ ભરતા રોકી શકશે નહીં: ડીઈઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here