238 રૂપિયા મોંઘું થયું સોનુ, જાણો સોના અને ચાંદીની આજની કિંમત

0
238 રૂપિયા મોંઘું થયું સોનુ, જાણો સોના અને ચાંદીની કિંમત
- shutterstock 663200224 300x225
આજે ફરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં થયો છે વધારો. સોનાના ભાવમાં 238 રૂપિયાનો વધારો આવ્યો છે અને તેની સાથે જ 56,122 રૂપિયા પ્રતિ 10ગ્રામ એ સોનાનો ભાવ પહોંચ્યો છે. ત્યાં જ ચાંદીની વાત કરીએ તો તેમાં 960 રૂપિયાનો વધારો આવ્યો છે અને તેની સાથે જ 76,520 રૂપિયા પ્રતિ કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો છે.
- gold surges to record high nears rs 37000 silver soars rs 1000 300x225
ડોલરની સામે રૂપિયામાં 3 પૈસાનો વધારો થયો છે.74.90 રૂપિયા પ્રતિ ડોલર છે.ગયા અઠવાડિયે ડોલર સામે રૂપિયા 74.93 હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here