એક તરફ કોરોના ચાલી રહ્યો છે તો બીજી તરફ લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા વજન માં વધારો થતોજાય છે. આખો દિવસ ઘરે રહીએ એટ્લે કઈકને કઈક ખાવાની ઈચ્છા થતી રહે છે અને આપણે આપના ઉપર કંટ્રોલ રાખી શકતા નથી. એવામાં શરીરમાં ચરબીનો જમાવડો થતો રહે છે. ચરબી ઘટાડવા આજે અમે તમને આયુર્વેદી એમ જ અસરકારક ઉપાય જણાવી રહ્યા છીએ.
ગોળ અને લીંબુનું પાણી પીવાથી શરીરમાં મેટબોલીજ્મ વધે છે અને તેની સાથે વજન ઓછો થાય છે સાથે સાથે પેટ અને કમરની ચરબી પણ ઘટે છે. એટલું જ નહીં એ પાણી પીવાથી શરીરની ત્વચા પણ હેલ્થી રહશે.
જ્યાં લીંબુમાં ભરપૂર માત્ર માં વિટામિન સી થિયમિન,ન્યાસીન, રીબોફ્લોવિન, વિટામિન-6, વિટામિન એ અને ફોલેટ જેવા ઘણા ગુનો હોય છે. ત્યાં જ ગોળના પાણીમાં સૂક્રોજ, કેલ્શિયમ, આયરન, ફસફોરસ, પ્રોટીન, વિટામિન બી અને બીજા ઘાટા ગુણ જોવા મળે છે. બંનેમાં એન્ટિ ઓક્સિડેંટના ગુમ જોવા મળે છે અને સાથે જ શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરે છે.
આવી રીતે કરો લીંબુ અને ગોળનું સેવન
રોજ સવારે પ્લાઈ પેટ એ એક ગ્લાસમાં નવશેકું પાણી લો. લેમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી ગોળ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ત્યારે બાદ તેનું સેવન કરો. જો તમે ઈચ્છો તો તેમાં થોડા પાંદડા ફૂદીનો પણ નાખી શકો છો.