લો બ્લડપ્રેશરની સમસ્યાથી તમે પરેશાન છો? તો આ વસ્તુનું સેવન કરવાથી મળશે રાહત

0

બદલતી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણી-પીણીને આદતને કારણે આજના સમયમાં લો બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઘણી વધવા લાગી છે. લો બ્લડ પ્રેશરની સમસ્યાના મુખ્ય લક્ષણો છે, ચક્કર આવવા, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવા. તો આજે અમે તમને જણાવશુ કે લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે આ બધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

- low blood pressure after surgery thumb 300x225

ઘણા લોકો ફક્ત  હાઇ બ્લડ પ્રેશરને જ ખતરનખ સમજે છે પણ એમને જણાવી દઈએ કે લો બ્લડ પ્રેશર પણ આટલું જ હાનિકારક છે. શરીરમાં સાચી રીતે બ્લડ ફ્લો ન થવા પર આ સમસ્યા શરીરમાં પ્રવેશે છે.

તો  ચાલો જાણીએ લો બ્લડપ્રેશરના દર્દીએ તેના ડાઈટમાં કઈ વસ્તુઓ ઉમેરવી જોઈએ.

સૂકી કાળી દ્રાક્ષ

- sultanas

તેમાં વિટામીન્સ અને એન્ટિઓક્સિડંટ વ્વધુ માત્રામાં જોવા મળે છે જે શરીરમાં લો બ્લડ પ્રેશરના ફ્લોને ઠીક કરવામાં મદદ કરે છે. લો બ્લડ પ્રેશરના દર્દીએ સૂકી કાળી દ્રાક્ષ ખાવી જોઈએ.

આ પણ વાંચો -  ભારત-યુએસ 2 + 2 સંવાદ: વિદેશી, સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં બેકા કરાર પર હસ્તાક્ષર થયા; ભારત મિસાઇલ એટેક માટે યુ.એસ. ડેટાનો ઉપયોગ કરી શકશે

મીઠું(salt)

- salt 1535536856

જેમને લો બ્લડ પ્રેશર હોય એમને મીઠાવાળી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.

બદામવાળું દૂધ

- almond milk 300x225

બદામવાળું દૂધ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સાથે જ લો બ્લડ પ્રેશરવાળા દર્દીઓ એ રોજ 5-6 બદામનું સેવન કરવું જોઈએ.

તુલસીના પાંદડા

Kraft Seeds Tulsi or Tulasi or Holy Indian Tulsi Seed: Amazon.in: Garden & Outdoors  - 31N3zFu8ZfL

તુલસી દરેક રીતે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેના પાંદડામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન્સ ઘણી માત્રમાં જોવા મળે છે. રોજ 5-6 તુલસીના પાંદડાનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here