બ્રીટનમાં મહાત્મા ગાંધીના ચશ્માની લાગી બોલી- આટલા કરોડમાં થયા નીલામ

0

મહાત્મા ગાંધીથી જોડાયેલ એક ચશ્માની નીલામી બ્રિટનમાં થઈ ગઈ છે અને એ ચશ્માની બોલી કરોડોમાં લગાવવામાં આવી છે. બ્રીટનમા થયેલ એ નીલામીના ચશ્મા ગાંધીજી થી જોડાયેલ એક નિશાનીમાંથી એક હતી. એ ચશ્મામાં સોનાની પરત ચઢેલ હતી. કહેવામા આવે છે કે આ ચશ્મા ગાંધીજીને કોઈક એ ગિફ્ટમાં આપ્યા હતા.

નીલામી  સમયે આ ચશ્માના 10,000 થી 15,000પાઉન્ડ  આવી શકે એવી ઉમ્મીદ રાખવામા આવી હતી . પણ ધીરે ધીરે ઓનલાઈન બોલીમાં પાઉન્ડની સંખ્યા વધતી ગઈ. નીલામીકર્તા એ જણાવ્યુ જે અવિશ્વનીય વસ્તુની અવિશ્વનીય કિમત.

આ ચશ્મા 2,60,000 પાઉન્ડમાં નીલામ થયા છે. એટ્લે કે અંદાજે 2 કરોડ 55 લાખ રૂપિયા.

 

View this post on Instagram

 

SOLD £260,000 – Gandhi’s Glasses. An incredible result!

A post shared by East Bristol Auctions (@eastbristolauctions) on

આ ચશ્માના વિક્રેતાએ જણાવ્યુ કે તેમની પાસે આ ચશ્મા ઘણા સમય પહેલાથી છે. એમને જણાવ્યુ કે આ ચશ્મા તેમના પિતાના પિતાને એક સંબંધીએ આપ્યા હતા જ્યારે એ દક્ષિણ આફ્રિકામાં 1910થી 1930 વચ્ચે કામ કરતાં હતા.

ચશ્માના પ્રમાણિક્તા સ્ટોવ એ જણાવ્યુ કે આ ચશ્મા તેના દાદાના સમયથી તેમની પાસે હતા. સ્ટોવની કહાની એવી જ હતી જે એમને તેના પિતાએ 50 વર્ષ પહેલા સાંભળવી હતી . માનવમાં આવે છે કે દક્ષિણ આફ્રિકામાં શરૂઆતી વર્ષોમાં ગાંધીજી પાસે આ જ ચશ્મા હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here