બિહારમાં પૂરપીડિતોની મદદ કરવા આગળ આવ્યા મનોજ બાજપાઈ અને પંકજ ત્રિપાઠી

0
32

બિહારમાં પૂરે એટલી તારાજી ફેલાવી છે કે લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. કેટલાક લોકોનાં અવસાન પણ થયાં છે. એવામાં તેમની મદદ માટે આગળ આવવાનું આહવાન કરતાં ટ્‍‍વિટર પર મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું કે ‘ડિયર ફ્રેન્ડ્સ, બિહારના લોકોને તમારી મદદની જરૂર છે.

પ્લીઝ હેલ્પ. બિહાર સીએમ રિલીફ ફન્ડમાં મદદરાશિ જમા કરાવી શકાશે. એ માહિતી લોકો સુધી પહોંચાડો. તમે પેયટીએમ થી પણ મદદ કરી શકો છો.’

બિહારના લોકોની મદદ માટે ટ્‍‍વિટર પર પંકજ ત્રિપાઠીએ ટ્વીટ કર્યું હતું કે ‘હેલો. પૂરપીડિતો માટે કોઈ પણ પ્રકારે અમને તમારી મદદની જરૂર છે. પ્લીઝ તમારું અમૂલ્ય યોગદાન આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here