માસ્કની પણ ચાલે છે કાળા બજારી, લોકોએ કહ્યું સોના-ચાંદી જેટલી થઈ જશે કિંમત

0

માસ્કની પણ ચાલે છે કાળા બજારી, લોકોએ કહ્યું સોના-ચાંદી જેટલી થઈ જશે કિંમત

કોરોના મહામારી ચાલી રહી છે અને લોકો કોરોના વાઇરસરહી બચવા માટે અલગ અલગ નુસ્ખાઑ શોધ્યા કરે છે એવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ બંને ખૂબ મહત્વના હિસ્સાઓ છે. ઘરની બહાર મોં ઢાંક્યા વિના નીકળતા પહેલા સો વખત વિચારીએ છીએ. એવામાં હવે સરકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરતાં કોરોના સંક્રમણનો ડર વધુ ફેલાયો છે.

- chirns

એવામાં હોંગકોંગ શહેરમાં કોરોનાના ડરને કારણે માસ્કની અછત થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યાંની વસ્તી પ્રમાણે ત્યના લોકો સુધી માસ્ક પંહોચતા નહતા અને તેને કારણે માસ્કની પણ કાળાબજારી શરૂ થઈ ગઈ હતી. તેની એટલી મોટી અછત ઊભી થઈ હતી.  ત્યાંના લોકોને એમ લાગી રહ્યું હતું કે, તેની કિંમત સોના-ચાંદી કરતાં પણ વધુ થઈ જશે.

હોંગકોંગમાં એક સમયે પૈસા આપવા પર પણ માસ્ક નહતા મળી રહ્યા. હોંગકોંગની અનેક દુકાનો ચલાવતા દુકાનદારો એ સ્કીમ બહાર કાઢી હતી એ મુજબ, દુકાનમાંથી વસ્તુ લઈ જાઓ અને બદલામાં પૈસાને બદલે માસ્ક આપી જાઓ. અને જે માસ્ક એ જ દુકાનદાર ખુ ઊંચી કિમતે વંહેચવા લાગ્યા હતા. એક સમયે ભાગ્યે જ એવી માસ્ક વંહેચતા દુકાનદારની દુકાન ભીડ વિનાની ખાલી જોવા મળતી હતી.

- 4

ફક્ત માસ્ક નહીં પણ એક  વખત સિડનીમાં એક કેફે હતું જ્યાં બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે ખાવા-પીવાની વસ્તુઓની સામે પૈસાની જગ્યાએ ટોયલેટ પેપર લેવામાં આવે છે.

પૈસાની જગ્યાએ ટોયલેટ પેપર રોલ્સ સ્વીકારવામાં આવે છે. આ વાત એક સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here