અંડરવર્લ્ડ ડોન દાઉદ અને બૉલીવુડનો સંબંધ હમેશા ખાસ રહ્યો છે. મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ઘણી હસીનાઓ સાથે જોડાયેલ હતા. કહેવામા આવે છે કે દાઉદએ તેના ઓળખાન ને કારણે કેટલીયે હિરોઈનો ને મોટી મોટી ફિલ્મમાં રોલ અપાવ્યા હતા.
હવે દાઉદનું નામ પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત સાથે જોડાય છે. મહવિશએ તેના કરિયરની શરૂઆત એક આઈટમ ડાન્સથી કરી હતી. એની ઉમર હાલ 37 વર્ષની છે. એટ્લે કે તે દાઉદ ઇબ્રાહિમથી 27 વર્ષ નાની છે. મહવિશ એક્ટરની સાથે સાથે એન્કર પણ છે અને અનેક શો હોસ્ટ કરી ચૂકી છે.
મહવિશને ગેંગસ્ટર ગુડીયાના નામે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય તેને ઘણા લોકો બિલ્લિ નામ થી [અન ઓળખે છે. કારણકે 2014માં એક ફિલ્મ આવી હતી એમાં તેને બિલાડીનું કિરદાર નિભવ્યું હતું.
દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન ફિલ ઈન્ડસ્ટ્રીને હમેશા પૈસા આપે છે. એમ જ લાહોર અને કરાચીના સૌથી મોટા પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે એમના સંબંધો છે.