ઉંદરને નશાની લાગી એવી લત, ખેતરમાંથી ગાંજાના પાંદડા દરરોજ ચોરી જતો

0

ગાંજા વિશે તો આપ સૌ જાણતા જ હશો જેનો નશા માટે લોકો ઉપયોગ કરે છે. ગાંજા નો નશો ફક્ત મનુષ્યો જ નહીં પરંતુ પ્રાણીઓ ને પણ ગમે છે. એક ઉંદર ને તેની એવી લત લાગી કે વધુ માત્રા માં સેવન કરવાને લીધે તે બેંહોશ થઈ ગયો.

चूहे को गांजा की लत  - rat5 0

આ ઘટના કેનેડા ની છે જ્યાં એક વ્યક્તિ ના ઘરે થી ગાંજા ના છોડ ની વારંવાર ચોરી થતી હતી. એક દિવસ તેણે જોયુ કે તેના નાનકડા ખેતર માં જ ઉંદરે ગાંજા ના એટલા પાંદડા ખાઈ લીધા કે તે નશા થી બેંહોશ થઇ ગયો. જણાવી દઈએ કે કેનેડા માં થોડા નક્કી કરેલા લોકો ને પોતાના ઘરે ગાંજો ઉગાડવાની પરવાનગી છે.

चूहे को गांजा की लत  - rat2

કોલિન નામના વ્યક્તિ એ આ પૂર્ણ ઘટના ની જાણકારી પોતાના સોશિઅલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર આપી. તેણે ફોટોસ શેર કરતા લખ્યુ, બે દિવસ થી આ નાનો ઉંદર તેના ગાંજા ના છોડ માં થી પાંદડા ચોરી કરી લઈ જતો હતો. તેવુ એ ત્યાં સુધી કરતો રહ્યો જ્યાં સુધી તે લઈ ને બેહોંશ ન થયો.

चूहे को गांजा की लत  - rat1

ફોટોસ માં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઉંદર ગાંજા ના છોડ ના પાંદડા ખાઈ ને નશા માં ઉલટો થઈ ને ઊંઘી રહ્યો છે અને તેને જરા પણ હોંશ નથી.

चूहे को गांजा की लत  - rat4

કોલિન ની પોસ્ટ મુજબ ઉંદર ને એક અઠવાડિયા માં ગાંજા ની લત લાગી ચૂકી હતી. તેણે ઉંદર ને જંગલ માં છોડ્યો પરંતુ તેના થોડા દિવસો માં ઉંદર પાછો ત્યાં પહોંચી ગયો કેમકે તેને ગાંજો કાંઈક વધારે જ પસંદ આવી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here