ગલવાન ઘાટી અથડામણ માં માર્યા ગયા હતા ચીન ના 60 થી વધુ સૈનિક, અમેરિકી અખબાર નો ખુલાસો

0

લદાખ ની ગલવાન ઘાટી માં થયેલી હિંસક અથડામણ વિશે અમેરિકી અખબાર ન્યુઝ વીક એ મોટો ખુલાસો કર્યો છે. પોતાના આલેખ માં ન્યૂઝવિકે કહ્યુ કે 15 જૂન ના થયેલી હિંસક અથડામણ માં ચીન ના 60 થી વધુ સૈનિક માર્યા ગયા. ભારતીય ક્ષેત્ર માં આક્રમક ગતિવિધિ ના વાસ્તુકાર ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હતા, પરંતુ તેની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) તેમાં ફ્લોપ થઈ ગઈ.

આલેખ માં કહ્યુકે ભારતીય સીમા પર પીએલએ ની વિફળતા ના પરિણામ દૂરગામી થશે. ચીની સેનાએ શરૂઆત માં જ જિનપિંગ ને કહ્યુ હતુ કે તે ફોજ માં વિરોધીઓ ને બહાર કરવા અને વફાદારો ની ભરતી કરવા પર જોર આપે. આ વાત નુ પરિણામ એ થશે કે થોડા મોટા ઓફિસસરો પર પણ અસર થશે

India VS China Military Power Comparison 2017 - 2018 - YouTube  - maxresdefault

અહીં મહત્વપૂર્ણ વાત છે કે આ નિષ્ફળતા બાદ ચીન ના શાસક શી જિનપિંગ ભારત વિરુદ્ધ એક વધુ આક્રમક પગલુ ભરવા ઉતેજીત થશે. જિનપિંગ પાર્ટી માં સેન્ટ્રલ મિલીટ્રી કમિશન ના અધ્યક્ષ પણ છે અને પીએલએ ના નેતા પણ છે.

મેં ની શરૂઆત માં જ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ના દક્ષિણ માં ચીન ની ફોજ આગળ વધી, અહીં લદાખ માં ત્રણ અલગ-અલગ વિસ્તારો માં તે એશિયા ના બે સૌથી મોટા દેશો વચ્ચે અસ્થાયી સીમા છે. અહીં સીમા નક્કી નથી અને તેથીજ પીએલએ ભારત ની સીમા માં ઘુસપેઠ કર્યા કરે છે. અહીં ઘુસપેઠ ત્યારથી વધી ગઈ છે, જ્યારે 2012 માં શી જિનપિંગ પાર્ટી ના જનરલ સેક્રેટરી બન્યા.

India Vs China Military Power 2019 - 2020 | Defence Power | Military  Strength - YouTube  - hqdefault

મેં દરમ્યાન સીમા માં થયેલી ઘૂસપેઠ થી ભારત ચોંકી ગયુ હતુ. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસ ના ક્લિઓ પાસકલે કહ્યુકે રૂસે મેં મહિના માં ભારત ને કહ્યુ હતુ કે તિબેટ ના સ્વાયતશાસી ક્ષેત્ર માં ચીન લગાતાર આ જગ્યા માં છૂપી રીતે આગળ વધવાની તૈયારી માં છે.

ચીન દ્વારા 15 જૂન ના ગલવાન ઘાટી માં થયેલી ઘૂસપેઠ ને લઈને ભારત ચોંકી ઉઠ્યુ. તે પૂર્ણ રીતે સમજી વિચારેલી ચાલ હતી અને ચીન ના સૈનિકો સાથે થયેલી અથડામણ માં ભારતીય સેના ના 20 સૈનિકો શહીદ થઈ ગયા. દુનિયા ના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વચ્ચે છેલ્લા 45 વર્ષો માં થયેલી આ પહેલી લડત હતી.

India vs China : Military Power Comparison,which country has stronger  military – East Coast Daily English  - maxresdefault

બીજિંગ દ્વારા વિવાદિત વિસ્તારો માં ઘૂસપેઠ કરવી તેની જૂની આદત છે. 1962 ના પરાજય થી ભારતીય નેતા અને સૈનિક માનસીકરૂપ થી લકવાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને તેથીજ તેઓ સીમા પર રક્ષણાત્મક રહે છે. જોકે, ગલવાન ઘાટી માં એવુ ન થયુ. આ અથડામણમાં ચીન ના 43 સૈનિકો નુ મૃત્યુ થયુ. પાસકલે જણાવ્યુ કે આ આંકડો 60 થી વધુ હોઈ શકે છે. ભારતીય જવાન બહાદુરી થી લડ્યા. બીજી તરફ, ચીને ખુદને થયેલા નુકશાન વિશે ન બતાવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here