જમ્મુ-કશ્મીર – હંદવાડામાં સુરક્ષાબળો એ લીધો સીઆરપીએફ જવાનોના મૃત્યુનો બદલો, બે આતંકી ઢેર

0

જમ્મુ કશ્મીરના હંદવાડા માં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે જબરદસ્ત મૂઠભેડ શરૂ થઈ ગઈ હતી. જાણકારી અનુસાર હાંડવાળાના ગનીપુર ક્રાલગુંડ એરિયામાં આતંકીઓ અને સુરક્ષાજવાનો વચ્ચે ખૂબ ગોળીબારો ચાલી રહ્યા હતા અને એમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ને મારી નાખ્યા. જો કે હજુ એનકાઉન્ટર ચાલુ છે.

જમ્મુ કશ્મીરના આઇજીપી વિજય કુમારે જણાવ્યુ કે હાંડવાળામાં લશ્કર-એ-તૈયબા ના કમાન્ડર નસીર-ઉ-દિન લોનના રૂપમાં થઈ હતી. ત્યાં 18 એપ્રિલના સોપોરમાં સીઆરપીએફના 3 જવાનો અને 4 મે ના સિઆરપીએફ ના ત્રણ જવાનોની હત્યા કરી હતી.

આ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મૂઠભેડ થઈ હતી અને પ્રાપ્ત જાણકારી અનુસાર એ ઓપરેશન પણ પૂરું થઈ ગયું અને આતંકીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો -  દેશમાં કોરોના: સક્રિય કેસોમાં અત્યાર સુધીમાં બીજો સૌથી મોટો ઘટાડો, 28 હજાર 132 કેસોમાં ઘટાડો થયો હતો; અત્યાર સુધીમાં 79.45 લાખ ચેપ લાગ્યો છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here