નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે, દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે. – ઈન્દ્રેશ કુમાર

0
33

બોલિવૂડના અભિનેતા નસીરૂદ્દીન શાહે મોબ લિન્ચિંગ અંગે જણાવ્યુ કે, સમાજમાં ખુલી રીતે નફરત ફેલાવવામાં આવી રહી છે. જેનાથી હું પરેશાન થયો છું. મોબ લિન્ચિંગ અંગે સવાલ ઉઠાવવામાં આવતા મને હવે બોલિવૂડમાં કામ મળતુ નથી. મને અપશબ્દો કહેવામાં આવે છે. અને આ અપશબ્દો એવા લોકો દ્વારા કહેવામાં આવે છે. જેમની પાસે કોઈપણ પ્રકારનુ કામ નથી.

નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે, દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે. – ઈન્દ્રેશ કુમાર indresh kumar 1564406018 300x169

નસિરૂદ્દીનના નિવેદન બાદ સંઘ નેતા ઈન્દ્રેશ કુમારે જણાવ્યુ હતુ કે, નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે. તેઓ દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here