જુઓ તસ્વીરો-મુંબઈમાં વરસાદને કારણે ભરાયા પાણી,બે દિવસો માટે જારી કરાઇ રેડ અલર્ટ, ઓફિસો કરી બંધ

0

મોસમ વિભાગે આજે સવારે ત્રણ વાગ્યે જણાવ્યુ કે મુંબઈના ઘણા વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. સાથે જ  વધુ વરસાદ પડશે એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. એના એવામાં મુંબઇને અત્યારે રેડ અલર્ટ પર રાખવામા આવ્યું છે.

- 876755 mumbai rains 2

મુંબઈમાં રાતથી જ ખૂબ વરસાદ વરસી રહ્યો છે એવામાં મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. મોસમ વિભાગે પહેલા જ 4 અને 5 ઓગસ્ટ માટે રેડ અલર્ટ જારી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને મુંબઈ બીએમસીની સાથે ફાયરબ્રિગેડ અને NDRF ને સતર્ક રાખવામા આવ્યા હતા.

- 876730 mumbai rains 3

- 122976 wflcagatej 1561975496

મુંબઈમાં રાતથી કેટલાય વિસ્તારોમાં અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ વિજળીના કડાકા-ભડાકા સંભળાય રહ્યા છે. છેલ્લી કેટલીક કલાકોમાં મુંબઈના લગભગ વિસ્તારોમાં વરસાદને પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. બીએમસી મુંબઈએ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે. અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. સાથે જ બીએમસીએ સૂચના આપી છે કે 2 દિવસ પૂરતા દરેક ઓફિસ અને કાર્યાલય બંધ રહે.

- Mumbai 1596507384974 1596507390759

- pjimage 32 1596514010

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here