પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે ‘મન કી બાત’ માં કરી કારલીગ વિજય દિવસ વિશે વાત અને કોરોનથી બચવામાટે થોડા સૂચનો

0

પ્ર્ધંમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંભોધે છે. આ એમના માસિક રેડિયો કાર્યક્ર્મની 67મી કડી છે. આજના સંબોધનમાં ભારતના પ્ર્ધંમંત્રી નરેન્દ્ર મોદી 21 વર્ષ પહેલા જે ન્યૂધહમાં ભારતીય સેનાએ જીતનો તિરંગો લહરવ્યો હતો એના વિશે વાતો કરી રહ્યા હતા.

PM Narendra Modi thanks kabaddi players for urging people to ...  -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ’26 જુલાઇ , આજનો આ દિવસ આપના ખૂબ જ ખાસ અને યાદગાર દિવસ છે. આજે કારલીગ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલા આજના દિવસે જ કારલીગ યુદ્ધમાં આપની બાહરતીય સેના એ જીતનો તિરંગો લહેરાવ્યો હતો. કારલીગ યુદ્ધ જે પરિસ્થિતિમાં થયું હતું એ ભારત ક્યારેય નહીં ભૂલી શકે. પાકિસ્તાન ઘણા મોટા મોટા નાપાક ઈરાદા સાથે ભારત ભૂમિમાં હથિયારો લઈને ઘુસ્યા હતા. તમે વિચારી શકો છો કે ઉપર પહાડો પર બેઠેલ દુશ્મન અને નીચે જીતમાટે જઘડતી આપની સેના, આપના વીર જવાન. પણ જીત એ ઊંચા પહાડોની નહીં પણ ભારતીય સેનાના ઊંચા હોસલાં અને સાચી વીરતાની જ થઈ હતી.

આ પણ વાંચો -  કૃષિ કાયદા પર વડા પ્રધાન મોદી પર રાહુલ ગાંધીનો હુમલો: ખેડુતો ગુસ્સે છે, આ એક ખતરનાક ઉદાહરણ છે

- modi

મિત્રો મને એ સમયે કારગિલ જવા મળ્યું હતું અને આપણાં સેનાની વીરતાના દર્શન કરવાનો મોકો મળ્યો હતો. એ સમય અને એ દિવસ મારા જીવનની અણમોલ ક્ષણોમાની એક છે. આજે દેશભરના ળકો એ વિજયને યાદ કરે છે અને ગર્વ મહેસુસ કરે છે. સાથે જ દેશભરના લોકો શહીદોને શ્રદ્ધાંજલી આપે છે. ‘

નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધહને યાદ કરી અને સાથે જ આજ દુનિયામાં વ્યાપેલ કોરોના મહામારી વિશે પણ વાત કર્તા કહ્યું કે ,’નિશ્ચિત રૂપે મને મારા ભારતના એક પણ વ્યક્તિને ખોવાનું ખૂબ જ દુખ છે પણ ભારત તેના લખો દેશવાસીયોને બચાવવામાં સફળ નીવડે છે એ વાતની આટલી જ ખુશી છે. લોકો ઘણી વખત સમજ્યા વિચાર્યા વિના સોશિયલ મીડિયામાં ઘણી ખોટી વાતો ફોરવર્ડ કરે છે અને બીજા લોકોને ગુમરાહ કરે છે.  તમને જણાવી દઉં કે ભારત દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા પ્રમાણે દુનિયાના બીજા દેશોની સરખામણીમાં આપણા દેશનો કોરોના મૃત્યુ દર ખૂબ જ ઓછો છે.

આ પણ વાંચો -  2 + 2 વાટાઘાટો: એલ.એ.સી. પર ચર્ચા કરવા માટે યુ.એસ.ના રાજ્ય સચિવ અને સંરક્ષણ પ્રધાન આજે ભારત પહોંચશે

- PMModi 300x200

સાથે જ કહ્યું કે , ઘનની વખત આપણે માસ્ક પહેરવા તકલીફ થાય છે, હું પણ સમજુ છું અને મન થાય છે કે માસ્ક હટાવી દઈએ.  પણ જ્યારે આપણે બીજા વ્યક્તિ સાથે વાતચીત કરવાની શરૂઆત કરીએ ત્યારે જ સૌથી વધારે માસ્કની જરૂર હોય છે અને એવા સમયે જ આપણે મોઢા પરથી માસ્ક હટાવી દઈએ છીએ, એવું ન કરવું જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here