ચાલી રહી છે અયોધ્યાને સીલ કરવાની તૈયારીઓ, 4 ઓગસ્ટથી નહીં મળો શકે પ્રવેશ

0

પપ્રધાનમંત્રીના આગમનને ચાલતે અયોધ્યાને ચારે બાજુથી સીલ કરવાની તૈયારી ચાલી રહી છે. એના માટે અયોધ્યાની સાથે સાથે ફૈજાબાદ શહેરમાં પ્રવેશના દરેક માર્ગોમાં નજર રાખવામાં આવી રહી છે. મુખ્ય કાર્યક્ર્મના એક દિવસ પહેલાથી કોઈને પણ અયોધ્યામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યાં જ લખનઉના રસ્તે દરેક વીવીઆઇપીની એન્ટ્રી થશે એવી યોજના બનાવવામાં આવે છે.

- 1 1596135966

પ્રધાનમંત્રીના આગમનને કારણે અયોધ્યાના દરેક આસપાસના જીલ્લાના રસ્તાઓમાં બેરિયર લગાવવામાં આવ્યા છે.  આજથી દરેક આવતાજતાં વાહનો પર પોલીસની કડક નજર છે. અને સાથે જ કહેવામા આવે છે કે 4 ઓગસ્ટથી અયોધ્યામાં પ્રવેશ નહીં મળી શકે.  અયોધ્યામાં પ્રવેશતા દરેક રસ્તાને સીલ કરવામાં આવશે. તેના સિવાય હાઇવે પર ઘણા સુરક્ષાકર્મીને ઊભા રાખવામાં આવશે અને આવતા જતાં દરેક લોકોની તલાશી કરવામાં આવશે.

- ram mandir ayodhya

આયોધ્યાના મુખ્ય માર્ગથી રામ જન્મભૂમિ તરફ જવા વાળા દરેક રસ્તા સીલ કરાશે અને સંભાવના એ છે કે પીએમ નરેન્દ્ર મોદી હનુમાનગઢીમાં દર્શન અને પુજા કરવા પણ જઈ શકે છે. અને એ ધ્યાનમાં રાખીનને મુખ્ય હાઇવે પણ બંધ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો -  ગોપાલ રાય કોવીડ -19 પોઝિટિવ: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય કોરોના પોઝિટિવ, તેમણે ખુદ ટ્વીટ કરી માહિતી આપી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here