મશહૂર શાયર રાહત ઈંદોરીનું થયું નિધન,આજે સવારે જ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કોરોના સંક્રમણ વિશે

0

फिर वही मीर से अब तक के सदाओं का तिलिस्म
हैफ़ राहत कि तुझे कुछ तो नया लिखना था

बुलाती है मगर जाने का नईं
वो दुनिया है उधर जाने का नईं

”बनके एक हादसा बाजार में आ जाएगा
जो नहीं होगा वह अखबार में आ जाएग
चोर, उचक्कों की करो कद्र कि मालूम नहीं
कौन कब कौन सी सरकार में आ जाएगा

जनाज़े पर मेरे लिख देना यारो
मुहब्बत करने वाला जा रहा है !!

अलविदा राहत साहब

રાહત ઈંદોરી સાહેબનો 1 જાન્યુઆરી 1950 ના દિવસે જન્મ થયો હતો.  આજ કાલના યુવાનોમાં રાહત ઈંદોરી સાહેબની શાયરીઓ ખૂબ જ પ્રચલિત છે. ફક્ત મુશાયરામાં જ નહીં પણ તેમની શાયરીઓ દરેક ઘરમાં શ્વાસ લે છે.

આજે સવારે જ તેમણે ટ્વિટ કરીને જાણ કરી હતી કે ટેમો કોરોના સંકર્મિત થયા છે ત્યાર બાદ તેઓ ઈન્દોરના અરવિંદો હોસ્પીટલમાં દાખલ થયા હતા અને અત્યારે તેમનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે રાહત સાહેબએ લીધો છે અંતિમ શ્વાસ.

- rahat indori corona positive mp samachar

કહેવામાં આવે છે કે આજે હોસ્પીટલમાં તેમને ત્રણ હાર્ટ અટેક એક સાથે આવ્યા હતા અને ડોક્ટર તેમને બચાવી ન શક્યા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here