પ્લેન ક્રેશ ન્યુઝ- ‘એક મૃતક યાત્રી હતો કોરોના પોજીટીવ’, કેરળના મંત્રીએ જણાવ્યુ

0

કેરળના કોજીકોડના એરપોર્ટ પર એર ઈન્ડિયાનું જે વિમાન લેન્ડ કરતાં લપસી અને ખાઈમાં પડ્યું હતું તેમાં 2 પાઇલટ સહિત 18 લોકો મૃત્યુ પામ્યા હતા.

- 1596823464 kozhikode runway crash

એ વિમાનમાં કુલ 191 જેટલા લોકો સવાર હતા. હાલ જ એક મોટી ન્યૂજ સામે આવી છે કે મૃતક યાત્રી માંથી એક યાત્રી હતો કોરોના પોજીટીવ. 45 વર્ષના યાત્રી સુધીર વાયર્થનું સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યું હતું અને હવે તેમનો રિપોર્ટ કોરોના પોજીટીવ આવ્યો છે.

- download 20  202020 08 07T223137

બચાવ કાર્યોમાં લાગેલ અને પ્લેનના દરેક મુસાફરને અને સ્વાસ્થ્ય અધિકારીઓના રિપોર્ટ કરવામાં આવશે અને સાથે જ આઇસોલેટ પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હજુ પણ 16 લોકોની હાલત ગંભીર છે જેમને અલગ અલગ હોસ્પીટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. એ સહિત કુલ 127 લોકો સારવાર હેઠળ છે અને 18 મૃત્યુ પામ્યા છે , એ સિવાયના લોકો ઠીક થઈને ઘરે પાછા ફર્યા છે.

આ પણ વાંચો -  યુપી પછી, હરિયાણા સરકાર લવ જેહાદ પર પણ કાયદો ઘડશે, અનિલ વિજે કહ્યું - યોગી જિંદાબાદ

- cgikrdd air india express plane crashkozhikodekeralaaugust 7afp  625x300 08 August 20

 

એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 10 નવજાત બાળકો પણ હતા. દુબઈ-કોજીકોડ ફ્લાઇટ ગઇકાલે સાંજે લેન્ડ કરતાં સમયે લપસીને ખાઈમાં પડી ગયું હતું અને વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here