તો આ કારણે રીયા ચક્રવર્તીએ 8 જૂને છોડયું હતું સુશાંતનું ઘર, જાણો આખી વાત

0

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ખૂબ જડપી જાંચ ચાલુ થઈ ગઈ છે એવામાં સુશાંતના પરિવાર અને રીયા ચક્રવતી વચ્ચે દરરોજ નવી નવી કહાનીઓ અને આરોપો લાગી રહ્યા છે. હવે સીબીઆઇ આ કેસની જાંચ કરે છે. સુશાંતના પિતાએ રીયા અને તેના પરિવાર સામે કેસ નોધાવ્યો હતો તેમાં સુશાંતના પિતા એ જણાવ્યુ હતું કે રીયા તેને આત્મહત્યા માટે ઉપસાવે છે સાથે જ ધોખાધડી અને ચોરીનો પણ આરોપ નાખ્યો છે. એ બાદ રીયા સાથે લગાતાર પૂછતાછ ચાલુ છે.

અંતે રીયાના વકીલે જણાવ્યુ કે 8 જૂન ના દિવસે કેમ રીયા સુશાંતને છોડીને ચાલી ગઈ હતી. રિયાના વકીલે હાલ જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે 8 જૂને એટ્લે કે સુશાંતના મૃત્યુના છ દિવસ પહેલા કેમ રીયા સુશાંતને છોડીને ચાલી ગઈ હતી. વકીલે જણાવ્યુ કે , રીયા સુશાંતને આ બીમારીની હાલતમાં છોડવા નહતી માંગતી પણ તેને મજબૂરીમાં આવું કર્યું હતું.

જો કે સુશાંતે જ તેને છોડી જવા માટે કહ્યું હતું. સુશાંતને તેના પરિવાર સાથે થોડો સમય વિતાવવો હતો અને એટલા માટે સુશાંતએ તેના પરિવારને કેટલાય ફોન પણ કર્યા હતા. એટલું જ નહીં સુશાંતએ રિયાને તેના પરિવારને ન મળવા માટે કહ્યું હતું.

ત્યાં જ સુશાંતના પરિવારે તેને થોડા દિવસ પછી જવાબ આપ્યો. આટલું જ નહીં સુશાંતએ કહ્યું હતું કે જો રીયા નહીં જાય તો એ તેની મુંબઈમાં રહેતી બહેનના ઘરે ચાલ્યો જશે એટ્લે રીયા તેને છોડીને ચાલી ગઈ હતી. રિયાના વકીલે એ પણ દાવો કર્યો છે કે સુશાંતને તણાવ અને પેનિક અટેક પણ આવતા અને રીયા સુશાંતના આવા વર્તનથી પરેશાન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here