હવે માણસો નહીં રોબોટ કરેશ કોરોનાગ્રસ્ત લોકોની સેવા

0

કોરોના સામે અત્યારે આખી દુનિયા જંગ લડે છે, છતાં પણ તેની દવા હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. દરરોજ ડોક્ટર્સ , દર્દીઓ અને કેટલાય સામાન્ય માણસો દરરોજ કેટલું ભોગવી રહ્યા છે. સરકાર પણ લોકોની પૂરતી મદદ કરે છે. પણ કોરોનનું સંક્રમણ વધતું જ જાય છે.

કોરોના એવો વાઇરસ છે જે એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિસુધી ફેલાય છે. કોરોનગ્ર્સ્ત લોકોના સંપર્કમાં જે લોકો આવે છે તેમણે પણ કોરોના થવાની પૂરી સંભાવના હોય છે .

- ssg hospital 02 960x640

આવા મહામારીના અને ગંભીર માહોલ વચ્ચે ગુજરાતનું વડોદરા શહેર સુરખીઓમાં આવ્યું છે. વડોદરા ખાતે સ્થિત સર સયાજીરાવ ગાયકવાડ એટ્લે કે એસએસજી હોસ્પીટલમાં કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે કોરોના સંકર્મિત વ્યક્તિઓ માટે ખાસ બે રોબોટ રાખવામા આવ્યા છે , જે કોરોના સંકર્મિત વ્યક્તિઓને હોસ્પિટલની અંદર જરૂરી સામાન પંહોચડે છે.

- robot 1200x900

હાલ સોશિયલ મીડિયા હોસ્પીટલમાં કામ કરતાં આ રોબોટનો ફોટો ખૂબ જ વાઇરલ થયો છે. અને સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે આ ચર્ચાનો વિષય બન્યો છે. લોકો કહી રહ્યા છે કે આવી સુવિધા ભારતના દરેક હોસ્પીટલમાં હોવી જોઈએ.

- EdMPocCU0AIUS2y

આ સુવિધા ખાસ કરીને વયક્તિ દ્વારા બીજા વ્યક્તિમાં કોરોના ન ફેલાય તે માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દરેક દર્દીને ખાવાનું અને દવા આ રોબોર્ટ દ્વારા જ પંહોચડવામાં આવે છે.

- robi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here