રશિયાનો દાવો- બનાવી લીધી છે કોરોનાની વેકસીન, પહેલું ટીકાકરણ રાષ્ટ્રપતિ પુતિનને દીકરીને લાગશે

0

કોરોના વેકસીનને લઈને રશિયાએ ખૂબ મોટો દાવો કર્યો છે. રશિયા એ જણાવ્યુ છે કે તેમણે કોરોનાની વેકસીન તૈયાર કરી લીધી છે અને સૌથી પહેલા એ વેકસીનનું ટીકાકરણ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનની દીકરીને લાગશે.  પુતિન એ એલાન કર્યું છે કે દુનિયાની પહેલી સફળ વેકસીન તૈયાર છે અને સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.

- coronavirus vaccinecovid 19vaccines 770x433

વેકસીન મોસકોના ગામેલ્યા ઇન્સ્ટીટ્યુટમાં તૈયાર કરવામાં આવી છે. અને સ્વાસ્થ્ય મંત્રાલયે વેકસીનને સફળ કરાર કરી છે. અને સાથે જ એવો દાવો કર્યો છે કે જલ્દી જ વેકસીનનું પ્રોડકશન થવા લાગશે અને ઘણી મોટી સંખ્યામાં વેકસીનના ડોજ બનાવવામાં આવશે.

- jagran 11596975985265

પુતીનએ જણાવ્યુ કે એમની દીકરી કોરોના સંકર્મિત છે અને તેને આ નવી વેકસીન આપવામાં આવી. એ આપ્યા બાદ તેના શરીરનું તાપમાન વધ્યું અને પછી તે ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી.  જો રશિયાને આ વેકસીન માટે ડબલ્યુએચઓ પાસેથી મંજૂરી મળી જાય તો દુનિયા માટે આ બૌ મોટી રાહતની વાત માનવામાં આવશે.

આ પણ વાંચો -  2 + 2 વાટાઘાટો: એલ.એ.સી. પર ચર્ચા કરવા માટે યુ.એસ.ના રાજ્ય સચિવ અને સંરક્ષણ પ્રધાન આજે ભારત પહોંચશે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here