પંજાબમાં ખુલી દેશની બીજી પ્લાઝ્મા બેંક, કોરોનાના ગંભીર દર્દીઓનો જીવ બચી શકશે

0
મિશન ફતેહના અંતર્ગત પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરીન્દર સિંહના નેતૃત્વ હેઠળ પંજાબ સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે ખૂબ જોર શોર તૈયારી કરી રહ્યા છે. પંજાબના મેડિકલ મંત્રી ઓ.પી સોનીએ આજે પટિયાલા માં બીજી પ્લાઝ્મા બેંક ની વિડીઓ કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી. એ પહેલાં દિલ્લીમાં પહેલી પ્લાઝ્મા બેંક ખોલવામાં આવી હતી.
- e0a4b8e0a58de0a4b5e0a4a6e0a587e0a4b6e0a580 covaxin e0a4b5e0a588e0a495e0a58de0a4b8e0a580e0a4a8 e0a495e0a4be e0a4b9e0a58de0a4afe0a582e0a4ae 5f168350db66b 300x169
આ મોકા ઉપર બોલતા સોનીએ કહ્યું કે પ્લાઝ્મા બેંક આ કોરોના મહામારીમાં ખૂબ જ ફાયદામંદ સાબિત થશે. એમને જણાવ્યું કે પંજાબમાં સ્થાપિત થયેલ આ પ્લાઝ્મા બેંક એક ખૂબ મોટી પ્રાપ્તિ છે. સાથે જ પ્લાઝ્મા થેરેપી સંબંધી પહેલા રાજ્યમાં વિભિન્ન ટ્રાયલ કરવમાં આવ્યા છે અને જે સફળ નીવડ્યા છે. જેને કારણકે પ્લાઝ્મા બેંકની સ્થાપનાનો રસ્તો હવે ચોખ્ખો છે.
- Plasma therapy 300x200
સાથે જ તેમને જણાવ્યું કે પંજાબના મુખ્યમંત્રી કોરોનાને કારણે થવા વાળી મૃત્યુનો આંકડો ઘટાડવા માંગે છે અને તેની માટે બનતા પ્રયાસ કરે છે. એટલા માટે જ પ્લાઝ્મા બેંકની સ્થાપના કરવામાં આવે છે.
- e0a4b8e0a58de0a4b5e0a4a6e0a587e0a4b6e0a580 covaxin e0a4b5e0a588e0a495e0a58de0a4b8e0a580e0a4a8 e0a495e0a4be e0a4b9e0a58de0a4afe0a582e0a4ae 5f16834f948d0 300x169
પ્લાઝ્મા બેન્ક વિશે જાણકારી આપતા એમને જણાવ્યું કે તેમની પાસે હાલ બે પ્લાઝ્મા મશીનો છે અને થોડા દિવસમાં ત્રીજું મશીન પણ આવી જશે.
આગળ એમને જણાવ્યું કે એન્ટીબોડી ટેસ્ટિંગ માટે તેમની પાસે પૂરતા ટેસ્ટિંગ કિટો પડ્યા છે અને સાથે જ આધુનિક ટેસ્ટિંગ સામાન પણ જલ્દી જ ઉપલબ્ધ થશે. એમને સ્વસ્થ થઈ ચૂકેલ કરોનાના દર્દીઓને પ્લાઝ્મા દાન કરવા માટે આમંત્રણ આપ્યું છે અને કહ્યું કે એમનો આ પ્રયાસ એ લોકોના સાથથી જ સફળ નીવડશે.
આ પણ વાંચો -  પુલવામા પર મોદીની ટિપ્પણી: વડા પ્રધાને કહ્યું - પુલવામા હુમલાના બહાદુર પુત્રોને કારણે દેશ દુખી હતો, ત્યારબાદ કેટલાક લોકો દુખમાં શામેલ ન હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here